બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Highest Paid Tv Actress anupama Rupali Ganguly tejasswi prakash

મનોરંજન / ઘરે ઘરે ફેમસ 'અનુપમા'થી લઈને તેજસ્વી પ્રકાશ સુધી, આ ટીવી એક્ટ્રેસની ફી કોઈ કંપનીના CEOથી કમ નથી

Arohi

Last Updated: 06:12 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ ફેશનથી લઈને કમાણી સુધી મોટા પડદાના કલાકારોથી કમ નથી. આવો જાણીએ ટીવીની એ એક્ટ્રેસ વિશે જે હાઈએસ્ટ પેડ છે.

  • હાઈએસ્ટ પેઈડ છે ટીવીની આ એક્ટ્રેસ 
  • એક એપીસોડના લે છે લાખો રૂપિયા 
  • જાણો કઈ અભિનેત્રી લે છે સૌથી વધારે ફી  

ટીવી ઈન્ડસ્ટ્રીને ભલે નાના પડદા તરીકે ઓળખવામાં આવતું હોય પરંતુ અહીં કામ કરતા સ્ટાર્સ મોટા પડદાના કલાકારોને પણ ટક્કર આપે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓ વિશે.....

દિવ્યાંકા ત્રીપાઠી 
દિવ્યાંકા ત્રીપાઠી પણ ટીવીની ફેમસ અને સુંદર એક્ટ્રેસમાંથી એક છે. ત્યાં જ ઘણા હિટ શોઝમાં કામ કરી ચુકી છે. માટે તેના માટે તે લગભગ 1થી 1.5 લાખ રૂપિયાની ફી ચાર્જ કરે છે. 

તેજસ્વી પ્રકાશ 
બિગ બોસ 15થી ચર્ચામાં આવેલી તેજસ્વી પ્રકાશ પણ ઓછા સમયમાં જ મોંઘી એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સની માનએ તો તે 2 લાખ રૂપિયા સુધી એક શોના બદલામાં ચાર્જ કરે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hina Khan (@realhinakhan)

હિના ખાન 
સીરિયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ'થી પોતાની ઓળખ બનાવી ચુકેલી હિના ખાન હવે પહેલાથી પણ વધારે ફેમસ થઈ ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર તે એક એપિસોડ માટે લગભગ 2 લાખ રૂપિયા ચાર્જ કરે છે. 

આયશા સિંહ 
સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં સઈની ભુમિકા નિભાવનાર આયશા સિંહની ફીસની વાત કરીએ તો રિપોર્ટ્સના અનુસાર, તેને એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા મળે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

રૂપાલી ગાંગુલી 
ટીવી શો 'અનુપમા' ટીવી પર ઘણા સમયથી નંબર 1 પર છે અને આજ કારણ છે કે શોની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. રિપોર્ટ્સ અનુસાર રૂપાલી સીરિયલના એક એપિસોડ માટે લગભગ 3 લાખ રૂપિયા લે છે. 

સૃતિ ઝા 
સીરિયલ કુમકુમ ભાગ્ય ફેમ સૃતિ ઝા ટીવીની ટોપ મોસ્ટ એક્ટ્રેસમાંથી એક છે. રિપોર્ટ્સ અનુસાર તે એક એપિસોડના લગભગ 75,000 રૂપિયા લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ