બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Helpline number for Jamnagar announced, trapped people call this number

હેલ્પલાઈન / જામનગર માટે હેલ્પલાઈન નંબર જાહેર, ફસાયેલા લોકો આ નંબર પર કરે કૉલ

Mehul

Last Updated: 09:14 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર અને જામનગર જિલ્લામાં વરસાદે તબાહી મચાવતા રાહત-બચાવ માટે જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કર્યા હેલ્પ લાઈન નંબર.

  • જામનગર જિલ્લામાં મદદ માટે સંપર્ક કરો 
  • વહીવટી તંત્રએ જાહેર કર્યા ફોન નંબર 
  • મુખ્યમંત્રી કરી શકે છે હવાઈ સર્વે -હવામાન  આધાર 

જામનગર  જિલ્લામાં વરસાદે તબાહી સર્જી દીધી છે.પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ હોવાની પણ આશંકા છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો જળબમ્બાકાર થયા હોવાથી સામાન્ય વર્ગમાં રહેતા લોકો ભારે પરેશાન છે.દરમિયાન સ્થાનિક પ્રસાશન અને વહીવટી તંત્રએ જામનગર જિલાના નાગરિકોને કોઈ પણ પ્રકારની મદદ માટે સ્થાનિક નબર જાહેર કર્યા છે.જેઓ પાણીમાં ફસાયા છે અને મદદની આવશ્યકતા છે તેઓ પોતાની વ્યથા,મુશ્કેલી તાલુકા પરાણે આપેલા નંબર પર ફોન કરીને જણાવી શકે છે.વહીવટી તંત્ર તેઓની મુશ્કેલીઓ હળવી કરવા પ્રયત્ન કરશે અને પાણીમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરશે 

જામનગર - 

જિલ્લા વહીવટી વિભાગે, જામનગરમાં ફસાયેલા લોકો માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે નંબર જાહેર કર્યા છે. જામનગરમાં જેઓને મદદની આવશ્કતા છે તેઓ 0288-2541485 પર સંપર્ક કરવા જણાવાયું છે. 

તો જિલ્લામાં પૂરગ્રસ્તો પોતાના વિસ્તાર પ્રમાણે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે.

કાલાવાડ - 02894-222002
જામજોધપુર - 02898-221136
જામનગર - 0288-2770515 / 0288-2672208
જામનગર - 9909011502
જોડીયા- 02893-222021 

ધ્રોલ - 02897-222001
લાલપુર -   02895-272222

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે સમિક્ષા બેઠક કરી હતી તો સ્થાનિક ધારાસભ્યોને પણ કેટલીક જવાબદારી સોંપાઈ છે.શક્ય છે કે,મંગળવારે હવામાન અનુકૂળ હશે તો સવારમાં જ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી માટે હવાઈ સર્વે કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ