બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / health tips stale chapati side effects

કામની વાત / વાસી રોટલી ખાવી જોઈએ કે નહીં? તમને પણ ખાવાની ટેવ હોય તો જાણી લેજો હેલ્થ પર થાય છે કેવી અસર

Bijal Vyas

Last Updated: 06:25 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ વાસી રોટલીનું સેવન કરો છો? તો જાણી લો વાસી રોટલી ખાવાના નુકસાન વિશે....

  • બનેલા ભોજનને 12 કલાક બાદ ના ખાવુ જોઇએ
  • વાસી રોટલી ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ભય 
  • ઇમ્યુન સિસ્ટમ નબળી થાય છે 

Stale chapati side effects : વાસી ખોરાક તમારી હેલ્થ માટે કોઇ પણ રીતે યોગ્ય માનવામાં આવતો નથી. વાસી ખોરાક હેલ્થને ખૂબ જ નુકસાનકારક હોય છે. ઉલ્લેખનીય છે કે, બનેલા ભોજનને 12 કલાક બાદ ના ખાવુ જોઇએ. વાસી ખોરાક ખાવાથી તમારા શરીરમાં અનેક સમસ્યાઓ થઇ શકે છે. 

ફૂડ પોઇઝનિંગનો ભય 
વાસી રોટલીનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઇ શકે છે. જો તમે વધારે સમય સુધી બનેલી રોટલી ખાઓ છો તો તેનાથી તમને ઝાડા અને ઉલ્ટી થઇ શકે છે. 

રોજની રોટલીને આપો નવો ટ્વિસ્ટ, બનાવો વિસરાતી જતી આ ખાસ રોટલી | Try Rumali  roti for lunch or dinner

ઇમ્યુન સિસ્ટમમાં નબળાઇ 
જે લોકોને ઇમ્યુન સિસ્ટમ નબળી હોય છે, તેઓએ વાસી રોટલી ભૂલથી પણ ના ખાવી જોઇએ. કારણ કે વાસી ખોરાકમાં રહેલા બેક્ટેરિયા તમને અનેક રીતે શિકાર બનાવી શકે છે. 

ઘભરામણ 
વાસી રોટલીમાં ઘણી વખત ફંગસ અને બેક્ટેરિયા પેદા થઇ શકે છે. જેના કારણથી તમને બેચેની અથવા ઘભરામણ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

પાચન તંત્ર 
જો તમે વાસી રોટલીનું સેવન કરો છો, તો તેનાથી તમારુ પાચન તંત્ર નબળુ થઇ શકે છે અને તમને પાચન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

Topic | VTV Gujarati

શ્વાસ સંબંધી સમસ્યા
વાસી રોટલીમાં બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શન નો ભય વધી જાય છે, જેનાથી ગળા અને મોંઢામાં દુખાવો થવા લાગે છે. તેનાથી વાસી રોટલીનું સેવન ના કરવુ જોઇએ. 

અપચો થવો
વાસી રોટલીમાં બેક્ટેરિયા ઝડપથી પેદા થાય છે, જેના કારણથી આ સ્વસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. વાસી રોટલી ખાવાના કારણે અપચા જેવી સમસ્યા થઇ શકે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ