ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health News plastic or metal which bottle water store is good for health know

હેલ્થ / ક્યાંક તમે તો નથી પીતા ને પ્લાસ્ટિકની બોટલમાં પાણી? ખરીદતા પહેલાં આટલું ખાસ ધ્યાન રાખજો

Published By: Arohi

Last Updated: 03:07 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: ઉનાળો શરૂ થઈ ગયો છે. મોટાભાગના લોકો પોતાની સાથે ઘરનું પાણી લઈને ટ્રાવેલ કરે છે. તેના માટે અલગ અલગ બોટલોનો ઉપયોગ કરે છે. ઘણી વખત પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે હાનિકારક હોઈ શકે છે. જાણો તેના વિશે શું કહે છે એક્સપર્ટ્સ.

ADVERTISEMENT

ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઘણા લોકો પોતાની સાથે ઘરેથી પાણી લઈને ટ્રાવેલ કરે છે. ઘણી વખત પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે હાનિકારક હોઈ શકે છે. 

એવામાં એક્સપ્ટ્સની સલાહ માનીએ તો તેમનું કહેવું છે કે પ્લાસ્ટિકની જગ્યા પર તાંબા, સ્ટીલ અને કોપની બોટલ વધારે ફાયદાકારક છે. એવામાં આ બોટલોનું બજારમાં ચલણ પણ વધતુ જઈ રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ બોટલમાં પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. 

બદલાઈ જાય છે પાણીનો ટેસ્ટ
એક્સપર્ટ્સ અનુસાર પ્લાસ્ટિકની બોટલમાં વધારે દિવસ સુધી પાણી રાખવાથી પાણીનો ટેસ્ટ બદલાઈ જાય છે એવામાં જો તમે પોતાની સાથે ઘરનું પાણી રાખવા માંગો છો તો તાંબા, સ્ટીલ અને કોપરની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. 

વધુ વાંચો: પિરીયડ્સમાં હદથી વધારે દુખાવો થાય તો સમજી જવું, હોઇ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત

એવી બોટલમાં પાણી સ્ટોર કરવાથી પાણીનો ટેસ્ટ નથી બદલાતો. આ બધી ધાતુ એવી છે જેની શરીરમાં જરૂર હોય છે. ત્યાં જ જો પ્લાસ્ટિકની બોટલોમાં રાખેલુ પાણી પીવો છો તો તે પ્લાસ્ટિકના કણ શરીરમાં જવા લાગે છે જેનાથી નુકસાન થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Health News Plastic Bottles Water metal bottle store પાણીની બોટલ Health News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ