બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news liver infection know symptoms and prevention

સાવધાન / ભૂખ ઓછી લાગે કે ચામડી પર ચકામા પડે..સમજી જજો લીવર થઈ રહ્યું છે ડેમેજ, આવી ટ્રિકથી બચો

Arohi

Last Updated: 10:02 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Liver Infection Symptoms: હેલ્ધી લિવર સ્વસ્થ્ય જીવન માટે ખૂબ જ જરૂરી છે. આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે લિવરમાં ઈન્ફેક્શનનું જોખમ ઉભુ થઈ શકે છે. જણાવી દઈએ કે શરીર પણ પહેલાથી જ તેને લઈને અમુક સંકેત આપવા લાગે છે.

  • હેલ્ધી લિવર સ્વાસ્થ્ય માટે જરૂરી 
  • આવા લક્ષણ દેખાય તો થઈ જજો સાવધાન 
  • હોઈ શકે છે લિવરમાં ઈન્ફેક્શન  

લિવરમાં ઈન્ફેક્શન એક ગંભીર સમસ્યા છે. એવામાં લિવર સંપૂર્ણ રીતે ડેમેજ થઈ જાય તે પહેલા જ અમુક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. તેના ઉપરાંત શરીરના તે સંકેતોને પણ સમજવા જોઈએ જે લિવર ઈન્ફેક્શનની સામે ઈશારો કરે છે. આવો જાણીએ તેના વિશે. 

લિવર ઈન્ફેક્શનના લક્ષણ 
ભૂખ ઓછી લાગવી

શરીરમાં ભોજનને યોગ્ય રીતે પચાવવામાં લિવરનો એક મોટો રોલ છે. તેમાં ઈન્ફેક્શનના કારણે તમને ભૂખ ઓછી લાગે છે અને કંઈક ખાવાનું મન નથી કરતું. એવામાં ડૉક્ટર સાથે સંપર્ક કરવો જરૂરી છે. 

ત્વચા પર ખંજવાડ 
લિવર ઈન્ફેક્શનના કારણે ત્વચા પર ખંજવાડની સમસ્યા પણ ઉભી થઈ શકે છે. માટે જો તમને પણ વારંવાર ખંજવાડ આવી રહી છે અને રેશીઝ થઈ રહ્યા છે તો તે અનહેલ્ધી લિવરના સંકેત હોઈ શકે છે. 

ઉલ્ટી 
મોટાભાગે લિવર ઈન્ફેક્શનમાં ઉલ્ટી જેવું થાય છે. ભોજન પચે તે પહેલા જ તમને ઉલ્ટી આવવા લાગે છે. એવા લક્ષણ પર લાંબા સમય સુધી અવગણશો નહીં. 

વધુ વાંચો: દિવસે કોઇપણ સમયે જો શરીરમાં દેખાય આ 5 લક્ષણ, તો એલર્ટ! લિવર થઇ શકે છે ડેમેજ

પેટમાં દુખાવો અને સોજો 
લિવર ઈન્ફેક્શનના ઈનિશિયલ સ્ટેજમાં જ તમને પેટમાં દુખાવો અને સોજો જોવા મળી શકે છે. અંદરની અસહનીય દુખાવો તમને લિવરમાં ઈન્ફેક્શનનો સંકેત આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ