બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news ardusi leaves medicine asthma heart and many disease

આરોગ્ય / હાર્ટ ડિસીઝ, અસ્થમા..., જેવી અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે આ છોડ

Arohi

Last Updated: 02:10 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ardusi Leaves: અરડૂસીના પાન અને છાલ બધા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણોની સાથે જ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અરડૂસી 
  • ઔષધીય ગુણોથી છે ભરપૂર 
  • અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજ 

અરડૂસીનો છોડ આપણા શરીરમાંથી અનેક બીમારીઓને દૂર રાખવાનું કામ કરી શકે છે. આ છોડના પાનથી લઈને છાલ સુધી દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અરડૂસી શરદી ખાસીની સાથે ઘણી ગંભીર બીમારીઓથી આપણને બચાવે છે. 

અરડૂસીમાં વેસિન નામનું તત્વ મળી આવે છે જે શ્વાસ નળીને પહોળી કરે છે. સાથે જ તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ મળી આવે છે. જે ફેફસાની સમસ્યાથી આપણને રાહત આપવાનું કામ કરે છે. અરડૂસીનું સેવન કરવાથી આપણે શરદી, ખાંસી, લોહી સંબંધી સમસ્યા, હાર્ટની બીમારી, તાવ, ટીવી, અસ્થમા, બ્રોંકાઈટિસ, બ્લડ પ્રેશર, આર્થરાઈટિસના દુઃખાવાથી રાહત મેળવી શકો છો. 

હોય છે આ ઔષધીય ગુણ 
અરડૂસીના પાન અને છાલ બધુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણોની સાથે એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. અરડૂસીના પાન અને છાલ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અરડૂસીના પાન અને છાલ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. અરડૂસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી જુનામાં જુની ખાંસી શરદીથી રાહત મળે છે. 

વધુ વાંચો: જો તમને પણ મોડી રાત ડિનર કરવાની છે આદત, તો સાવધાન, નહીંતર...!

છાતીમાં જામેલા કફને તે દૂર કરે છે. તેના ફૂલનું ગોળની સાથે સેવન કરવાથી માથાના દુઃખાવાથી છુટકારો મળે છે. તેના ફૂલને ગરમ કરીને આંખ પર થોડા સમય માટે બાંધવાથી આંખોના સોજા ઓછા થઈ જાય છે. તેના પાનને ચાવવાથી મોંઢાના ચાંદામાં રાહત મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ