બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health continuous cough wheezing shortness of breath chest pain among 5 warning sign

સ્વાસ્થ્ય / જો શરીરમાં આ 5 સંકેત દેખાય તો સતર્ક થઇ જજો! નહીં તો ફેફસાં પર થઇ શકે છે હુમલો

Manisha Jogi

Last Updated: 10:10 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્તવાહિનીઓ ઓક્સિજન શોષી લે છે તથા શરીરના અંગો સુધી તેની આપૂર્તિ કરે છે. ફેંફસામાં રહેલ મ્યૂકોસિલયરી ક્લીયરેંસ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવનો નાશ કરી દે છે. ફેંફસા શરીરમાં પીએચ બેલેન્સ કરે છે.

  • જીવન જીવવા માટેની પહેલી શરત ઓક્સિજન
  • ફેંફસા શરીરને શુદ્ધ હવા પહોંચાડવાનું કામ કરે છે
  • આ સમસ્યાને હળવાશમાં ના લેવી જોઈએ

જીવન જીવવા માટેની પહેલી શરત ઓક્સિજન છે. ફેંફસામાં ઓક્સિજન પહોંચે તો અન્ય તમામ પ્રકારના ગેસ બહાર કાઢી દે છે. રક્તવાહિનીઓ આ ઓક્સિજન શોષી લે છે તથા શરીરના અંગો સુધી તેની આપૂર્તિ કરે છે. ફેંફસામાં રહેલ મ્યૂકોસિલયરી ક્લીયરેંસ શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવનો નાશ કરી દે છે. ફેંફસા શરીરમાં પીએચ બેલેન્સ કરે છે. સર્દી, ખાંસીને લોકો સામાન્ય પરેશાની સમજે છે, આ સમસ્યાને હળવાશમાં ના લેવી જોઈએ. જે ફેંફસા ખરાબ થવાનો સંકેત આપે છે. 

ફેંફસા ખરાબ થવાના 
ક્રોનિક કફ-
છાતીમાં ભારેપણું લાગે અને 8 સપ્તાહ સુધી આ તકલીફ રહે તો તે ક્રોનિક કફની સમસ્યા છે. ક્રોનિક કફને ફેંફસા ખરાબ થવાનો સંકેત માનવામાં આવે છે. જેને નજરઅંદાજ ના કરવો જોઈએ. 

શ્વાસ લેવામાં તકલીફ- વધુ સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ થાય, શ્વાસ ચઢવા લાગે તો તે ફેંફસા ખરાબ થવાનો સંકેત આપે છે. આ કારણોસર શ્વાસ ચઢવાની તકલીફને નજરઅંદાજ ના કરવી જોઈએ. 

વધુ વાંચો: શિયાળામાં નાક બંધ થઈ જવાની સમસ્યાથી પરેશાન? અપનાવો આ આયુર્વેદિક ઉપાય

ક્રોનિક મ્યૂકસ- મ્યૂકસ ફેંફસાની રક્ષા કરે છે અને ઈન્ફેક્શનને ફેલાતા રોકે છે. છાતીમાં એક મહિના કરતા વધુ સમય સુધી તકલીફ થાય તો ફેંફસાની બિમારીનો સંકેત આપે છે. 

શ્વાસ લેતા સમયે અવાજ- શ્વાસ લેતા સમયે કોઈ પ્રકારનો અવાજ આવે તો તેનો અર્થ છે કે, ફેંફસા યોગ્ય પ્રકારે કાર્ય કરી શકતા નથી. આ પ્રકારની તકલીફ થાય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. 

ખાંસી ખાતા સમયે લોહી નીકળવું- ખાંસી ખાતા સમયે લોહી નીકળે તો તાત્કાલિક તપાસ કરાવવી જરૂર છે, જે કોઈ બિમારીનો સંકેત આપે છે. 

છાતીમાં દુખાવો- છાતીમાં એક મહિના અથવા વધુ સમય સુધી દુખાવો થાય તો તે ગંભીર બિમારીનો સંકેત આપે છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ