બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / આરોગ્ય / health benefits of potato peel heart attack strong bone density high bp cancer

તમારા કામનું / ગુણોનો ખજાનો છે બટાકાની છાલ, ડસ્ટબીનમાં નાખવાની ના કરતા ભૂલ, જાણો ચમત્કારી ફાયદા

Arohi

Last Updated: 01:12 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બટાકાને છોલીને તેની છાલને નકામી ગણીને તેને ડસ્ટબીનમાં નાંખી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેના અનેક ફાયદાઓથી તમે વંચિત રહી જાવ છો?

  • બટાકાની છાલ ડસ્ટબીનમાં ન ફેંકો 
  • તેના હોય છે ઘણા ફાયદા 
  • જાણો તેને ખાવાના ફાયદા વિશે 

બટેટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે કારણ કે લોકો તેને લગભગ દરેક શાકભાજીમાં મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે. બટાકામાંથી ઘણા પ્રકારની રેસિપી બનાવી શકાય છે ચાટ, ટિક્કી, પકોડા વગેરે જેવી વિવિધ વિશેષ વાનગીઓ બનાવી શકાય છે. ઘણા લોકોને બટાટા એટલા પસંદ હોય છે કે તેઓ દરેક ભોજનમાં તેને ખાવા માંગે છે. 

સામાન્ય રીતે આપણે બટાકા બનાવતી વખતે તેની છાલ ફેંકી દઈએ છીએ. પરંતુ જો તમે બટાકાની છાલમાં રહેલા પોષક તત્ત્વો વિશે જાણશો, તો તમે ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરો. GIMS હોસ્પિટલ, ગ્રેટર નોઈડામાં કામ કરતા પ્રખ્યાત ડાયટિશિયન ડૉ. આયુષી યાદવે સમજાવ્યું કે બટાકાની છાલ માનવ શરીર માટે કેમ ફાયદાકારક છે.

બટાકાની છાલમાંથી મળે છે ન્યૂટ્રિએન્ટ્સ
બટાકાની છાલ ન્યૂટ્રિએન્ટ્સનો ભંડાર માનવામાં આવે છે. તે પોટેશિયમથી ભરપૂર છે અને તેમાં આયર્ન પણ ભરપૂર છે. આ સિવાય બટાકાની છાલમાં વિટામિન B3ની ઉણપ નથી હોતી.

બટાકાની છાલના ફાયદા 
હૃદયના સ્વાસ્થ્ય માટે સારું
બટાકાની છાલ તમારા હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકે છે કારણ કે તેમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની મદદથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. હવે જ્યાં ભારતમાં હાર્ટના દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે ત્યાં બટાકાની છાલ ઘણા લોકો માટે ઉપયોગી થઈ શકે છે.

કેન્સર સામે આપે છે રક્ષણ 
બટાકાની છાલ ફાયટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. જે શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. આ સાથે આ છાલમાં ક્લોરોજેનિક એસિડ જોવા મળે છે, જે કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે.

હાડકાં બનાવે છે મજબૂત 
અમે તમને જણાવ્યું કે છાલમાં કેલ્શિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે. તેથી તે કુદરતી રીતે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તેનું કારણ એ છે કે તેનાથી હાડકાની ઘનતા વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ