બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Having trouble driving due to fog? So follow these tips

Car Driving Tips / ધુમ્મસના કારણે ડ્રાઈવિંગ કરવામાં પડી રહી છે તકલીફ? તો ફૉલો કરો આ ટિપ્સ, મુશ્કેલી દૂર

Pooja Khunti

Last Updated: 02:40 PM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips To Drive In Fog: ઘુમ્મસનાં કારણે કાર ચલાવવામાં મુશ્કેલી પડે છે તો તમારે વારંવાર હોર્ન વગાડતા રહેવી જોઈએ, ખાસ કરીને લાઇન બદલતી વખતે અને વળતી વખતે હોર્ન વગાડવું જોઈએ.

  • લો-બીમ હેડલાઇટ્સનો ઉપયોગ કરો
  • હાર્ડ-બીમ લાઇટનો ઉપયોગ ન કરો 
  • લાઇન બદલતી વખતે હોર્ન વગાડો

જેમ-જેમ ઠંડી વધી રહી છે, તેમ દેશનાં કેટલાંક ભાગમાં ધુમ્મસ ફેલાઈ રહી છે. જેના કારણે કાર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. કોલ્ડવેવનાં કારણે ઘણી જગ્યાએ રેડ અલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જાઓ આ ટિપ્સ વિશે જેનાંથી સરળતાથી કાર ચલાવી શકાય છે. 

 

વાંચવા જેવું: શું Google સાંભળી રહ્યું છે તમારી વાતો? આજે જ ઑફ કરી દો આ સેટિંગ્સ, સ્ટેપ બાય સ્ટેપ જાણો આખી પ્રોસેસ

સ્પીડનું ધ્યાન રાખો 
કાર ચલાવતી વખતે સ્પીડનું ખાસ ધ્યાન રાખો. જેથી તમે અને આજુ-બાજુ વાળા આરામથી કાર ચલાવી શકશો. 

લો-બીમ હેડલાઇટ્સનો ઉપયોગ કરો 
તમે જ્યારે પણ કાર ચલાવી રહ્યા હોય ત્યારે લો-બીમ હેડલાઇટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઉચ્ચ કિરણો ધુમ્મસમાં ભેજના ટીપાંને પ્રતિબિંબિત કરે છે, તેના કારણે જોવું મુશ્કેલ બની જાય છે. ધુમ્મસના કિસ્સામાં, હંમેશા તમારી ટેલ લાઇટ અને બ્લિંકર્સનો ઉપયોગ કરો જેથી કરીને અન્ય ડ્રાઇવરો તમારી કારને જોઈ શકે અને સુરક્ષિત અંતર જાળવી શકે.

હાર્ડ-બીમ લાઇટનો ઉપયોગ ન કરો 
તમારે ક્યારેય પણ હાર્ડ-બીમ લાઇટનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણકે તે ચમકે છે. જેના કારણે તમને જોવામાં તકલીફ પડે છે કે આગળ રસ્તા પર શું છે.  

લાઇનમાં કાર ચલાવો 
કાર ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારે કાર લાઇનમાં ચલાવવાની છે. જેથી તમને રસ્તા વચ્ચે તકલીફ ન પડે. 

હોર્નનો ઉપયોગ કરો 
વારંવાર હોર્ન વગાડો. ખાસ કરીને લાઇન બદલતી વખતે હોર્ન વગાડો. જરૂર ન હોય ત્યાં સુધી પ્રવાસ ન કરો. ઓછું દેખાતું હોય તો તમારી કારની લો-બીમ લાઇટ ચાલુ રાખો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ