બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / how to stop google from listening on android phone chatgpt

ના હોય / શું Google સાંભળી રહ્યું છે તમારી વાતો? આજે જ ઑફ કરી દો આ સેટિંગ્સ, સ્ટેપ બાય સ્ટેપ જાણો આખી પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 05:17 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફક્ત Google જ વાતો સાંભળે છે તેવું કહેવું યોગ્ય નથી. તમારા મોબાઈલ ફોનની અન્ય કોઈ એપ્લિકેશન માઇક્રોફોનનો ઉપયોગ કરતી હોય તેવી પણ સંભાવના છે.

  • ગૂગલ આપણે જે બોલીએ છીએ તે બધું સાંભળે !
  • શું આ દાવો સાચો છે?
  • અન્ય એપ્લિકેશન પણ માઈક્રોફોનનો ઉપયોગ કરી શકે છે

ઘણા લોકોની પાસેથી સાંભળ્યું હશે કે ગૂગલ આપણે જે બોલીએ છીએ તે બધું સાંભળે છે અને તે રેકોર્ડ પણ કરે છે. શું આ દાવો સાચો છે? ફક્ત Google જ વાતો સાંભળે છે તેવું કહેવું યોગ્ય નથી. તમારા મોબાઈલ ફોનની અન્ય કોઈ એપ્લિકેશન માઇક્રોફોનનો ઉપયોગ કરતી હોય તેવી પણ સંભાવના છે.

Chat GPTને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું ગૂગલ ખરેખર તમામ વાત સાંભળે છે? ચેટ બોટે જવાબ આપ્યો હતો કે, ગૂગલ કે અન્ય કોઈ સર્ચ એન્જીન તમારી તમામ વાત સાંભળી શકતું નથી. સર્ચ એન્જીન તમારું ઓનલાઈન સર્ચ, વેબસાઈટ વિઝિટ્સ અને ઓનલાઈન એક્ટિવિટી ટ્રેક કરે છે.

Google તથા અન્ય ઓનલાઇન સર્વિસ પ્રદાન કરતા પ્લેટફોર્મ્સ ગોપનીયતા નીતિ અને શરતો ફોલો કરે તો પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમ છતાં તમને એવું લાગી રહ્યું હોય કે, કોઈ તંમારી વાત સાંભળી રહ્યું છે, તો તમે પ્રાઈવસી સેટિંગ્સમાં જઈને આ ટ્રેકિંગ બંધ કરી શકો છો. 

  • તમારા ફોનમાં સેટિંગ્સ ઓપન કરો અને એપ્સ તથા નોટિફિકેશન સેક્શન પર ક્લિક કરો.
  • હવે તમામ એપ્લિકેશનૃ માટે માઇક્રોફોન એક્સેસ બંધ કરી દો.
  • લિસ્ટમાં Google પર ક્લિક કરો.
  • પરમિશન સેક્શન પર ટેપ કરો અને માઇક્રોફોન ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે Deny અથવા Don't Allow પર ટેપ કરો.
  • હવે Google એપ્લિકેશનનું માઇક્રોફોન એક્સેસ બંધ થઈ જશે.
  • આ સ્ટેપ્સ ફોલો કર્યા પછી, તમારો હેય, ગૂગલ વેકઅપ ઓપ્શન પણ બંધ થઈ જશે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ