Team VTV11:27 AM, 16 Aug 19
| Updated: 11:28 AM, 16 Aug 19
અમદાવાદમાં ભૂવા પડવાની ઘટના યથાવત જોવા મળી રહી છે. હાટકેશ્વર સર્કલ પર વધુ એક ભૂવો પડ્યો છે. વારંવાર ભૂવા પડવા છતા તંત્રએ કામગીરી ન કરતા લોકો પરશાન થઈ રહ્યાં છે.
રાજભવનના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના સરકારી સચિવાલય અને અન્ય કાર્યાલય શુક્રવારથી એટલે કે આજથી કામ કરવાનું શરૂ કરી દેશે. સાથે જ જનતા પર લાગેલા પ્રતિબંધમાં પણ આજની...