બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / hardik pandya shares his practice video in his social media account

VIDEO / IPL નજીક આવતાં જ એકદમ ફિટ થઈ ગયો હાર્દિક પંડ્યા, વીડિયો થયો વાયરલ, ફેન્સ ખુશ

Published By: Vikram Mehta

Last Updated: 12:22 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટ ફિલ્ડમાં વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ છે અને ક્રિકેટ જગતમાં વાપસી કરી શકે છે.

  • હાર્દિક પંડ્યા વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર
  • હાર્દિક ક્રિકેટ રમવા માટે એકદમ ફિટ
  • હાર્દિક પંડ્યાએ શેર કર્યો વિડીયો

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટ ફિલ્ડમાં વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાર્દિક પંડ્યાએ 27 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ છે અને ક્રિકેટ જગતમાં વાપસી કરી શકે છે. 

હાર્દિક પંડ્યાને વન ડે વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજા થઈ હતી. આ મેચમાં બોલિંગ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા આ મેચ પછીની બાકી ટુર્નામેન્ટ રમી શક્યા નહોતા. હાર્દિક પંડ્યાએ શેર કરેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હાર્દિક IPL 2024 લીગમાં રમી શકે છે. 

હાર્દિક પંડ્યાએ શેર કર્યો વિડીયો

હાર્દિક પંડ્યાએ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું દરરોજ મારું કામ સર્વશ્રેષ્ઠ રીતે કરી શકું છું.’

વધુ વાંચો: એ 10 ખેલાડી, જેમને પૈસા એકદમ ઓછા મળ્યા પણ ટીમ માટે કર્યું કરોડોનું કામ; લિસ્ટમાં ગુજરાતનો પણ ખેલાડી

IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપી છે. હાર્દિક પંડ્યા ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. હાર્દિક પંડ્યા બેટીંગની સાથે સાથે બોલિંગ પણ શાનદાર કરે છે. આ વર્ષે T20 વર્લ્ડ કપ રમવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya hardik IPL match hardik pandya video hardik practice video હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યા વિડીયો હાર્દિક પ્રેક્ટીસ વિડીયો Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ