બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / gurugram police chased cow smugglers amid firing bullets for 22 km in film style

VIDEO / હચમચાવી નાખતો વીડિયો: ફિલ્મી સ્ટાઈલમાં 22 કિમી સુધી પોલીસે તસ્કરોનો કર્યો પીછો, બચવા માટે ગાયોને ઢાલ બનાવી

Pravin

Last Updated: 01:02 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર ગૌ તસ્કરો તથા પોલીસ વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
  • ગૌ તસ્કરો અને પોલીસ વચ્ચે સર્જાયા ફિલ્મો દ્રશ્યો
  • નાકાબંદી કરી પોલીસે ચારને દબોચી લીધા

સોશિયલ મીડિયા પર ગૌ તસ્કરો તથા પોલીસ વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું છે કે, પોલીસ તસ્કરોને રોકવા માટે કહી રહી છે, પણ તસ્કર પોલીસ પર ફાયરીંગ કરી રહ્યા છે અને ટાટા 407 ગાડી ઝડપથી ભગાડી રહ્યા છે. તસ્કર પોલીસથી ઘેરાઈ ગયા બાદ પોતાના બચાવ માટે ગાયોને ઢાલ બનાવતા હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો ગુરૂગ્રામનો હોવાનો કહેવાય છે. 

પોલીસે ગાડીને પલટાવવા માટે ચાલતી ગાડીમાંથી ગાયોને ફેંકી

પોતાના બચાવ કરવા માટે તસ્કરોએ ચાલતી ગાડીમાંથી ગાયોને ફેંકવાનું શરૂ કર્યું તો પોલીસે ગાડીએ કંટ્રોલ ખોઈ દીધું અને તે ભાગવામાં સફળ રહી ગયા. જો કે, પોલીસે પોતાના બચાવમાં સફળ રહી હતી અને આખરે ચાર તસ્કરોને દબોચી લીધા હતા. આ લાઈવ શો લગભગ અડધો કલાક સુધી ચાલતો રહ્યો હતો. વીડિયો ગુરુગ્રામનો હોવાનું કહેવાય છે. 

પોલીસે 22 કિમી સુધી તસ્કરોનો પીછો કર્યો

આ સમગ્ર ઘટના ગુરૂગ્રામની હોવાનું કહેવાય છે, જ્યાં પર તસ્કરોનો પીછો કરતા કરતા પોલીસે 22 કિમી દૂર જઈને ચાર તસ્કરોને પકડ્યા જે પોતાના બચાવ માટે દેશી કટ્ટાથી ફાયરીંગ કરતા હતા. પોલીસે અથડામણમાં તસ્કરોની ગાડીને ગોળી મારીવાથી પંચર થઈ ગયું પણ ત્યાર બાદ પણ ગૌ તસ્કરો ગાડી ભગાવતા રહ્યા. બાદમાં નાકાબંધી કરીને પોલીસે ચાર તસ્કરોને પકડી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી એક દેશી તમંચો અને ગાડી પણ જપ્ત કરી છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ