BIG BREAKING / GUJCETનું પરિણામ જાહેર: A ગ્રુપના 488 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક

Gujcat 2023 exam result also declared

GUJCET Result 2023: ગુજરાતમાં લેવાયેલી ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી.

બ્રેકિંગ ન્યૂઝ