રાશિફળ / જય હો! આ રાશિના જાતકોને આજે ધાર્યા કામમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

gujarati horoscope based on zodiac shows how your day 10- August-2022

આજનો શુભઅંક 1 છે અને આજના દિવસે ઓમ ઈશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી અને સૂકા મેવાનું યથાશક્તિ દાન કરવાથી ફાયદો થાય છે. આજના દિવસે મહાદેવને બિલ્વાષ્ટકમના પાઠ સાથે બીલીપત્ર અર્પણ કરવું જોઈએ. તો કુંભ રાશિના જાતકોને આજે આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ