બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat police can search a missing girl nityanand Ashram ahmedabad

લો બોલો! / પોલીસ હજુ સુધી નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીનું સરનામું પણ નથી શોધી શકી

Gayatri

Last Updated: 02:54 PM, 21 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદીત સ્વામી નિત્યાનંદનાં  યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા કથીત રીતે ગુમ થવા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પિતા જનાર્દન શર્મા વિરુધ્ધ તેમજ આશ્રમના પક્ષમાં ફેસબુકના માધ્યમથી વિડીયો કોલીગ કરીને અનેક નિવેદનો આપનાર નિત્યાનંદાને પોલીસ શોધી સકવામાં નિષ્ફળ સાબીત થઇ છે.

  • પોલીસ નિત્યાનંદિતા ટ્રેસ ના કરી શકે
  • નિત્યનંદિતા આઇટી એક્સપર્ટ છે
  • સાઈબર ક્રાઇમની ટીમ પણ તેનુ એડ્રેસ ટ્રેસ કરી શકતી નથી

પોલીસનું કહેવુ છેકે નિત્યાનંદિતા જે ફોનથી વિડીયો કોલીગ કરી રહી છે તેને ટ્રેસ કરવું મુશ્કેલ છે. સાયબરક્રાઇમ કે પોલીસ નિત્યાનંદિતાનું આઇપી એડ્રેસ ટ્રેસ કરી શકતી નથી જેથી પોલીસ માની રહી છેકે નિત્યનંદિતા આઇટી એક્સપર્ટ છે કે પછી આશ્રમના કોઇ સંચાલકે એવો ફોન આપ્યો છેકે તે ટ્રેસ ના થઇ શકે. પોલીસ નિત્યાનંદિતા ટ્રેસ ના કરી શકે તે માટે કોઇ સાયબર એક્સપર્ટ ભેજાબાજ તેની સાથે હોય તેવી શક્યતા છે. 

નિત્યાનંદ આશ્રમમાંથી દીકરીઓ ગાયબ

નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી તામિલનાડુનાં જનાર્દન શર્માના ચાર બાળકો જેમાં ૩ દીકરી અને એક દીકરો છેલ્લા કેટલાક મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતાં. પરંતુ 18 વર્ષની નિત્યાનંદીતા છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલીસે તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરી હતી હતી જેમાં જાણવા મળ્યુ હતુંકે 21 વર્ષની દિકરી વિદેશમાં છે. 18 વર્ષ નિત્યાનંદિતા છેલ્લા ઘણા સમયથી લાપતા છે જેને શોધવના માટે પોલીસે તજવીજ શરુ કરી છે. 

26 સુધીમાં નિત્યાનંદીતાને હાજર રાખવ માટે હાઈકોર્ટનો આદેશ

જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી છે જેમાં 26 સુધીમાં નિત્યાનંદીતાને હાજર રાખવ માટે આદેશ કર્યા છે. આ મામલે અમદાવાદ જીલ્લાના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યુ છેકે નિત્યાનંદિતાનું આઇપી એડ્રેસ ટ્રેસ કરી શકાતુ નથી કારણેક દર વખત અલગ અલગ લોકેશન મળી રહ્યુ છે. સાઈબર ક્રાઇમની ટીમ પણ તેનુ એડ્રેસ ટ્રેસ કરી શકતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ