ઉત્સવ / પાટણમાં રેવડિયો મેળો એટલે કે પદ્મનાભ મેળામાં રવાડીના દર્શનનું અનેરૂ મહત્વ

Gujarat Patan padmanabh Melo Revdiyo fair

ભગવાન પદ્મનાભ ના કારતક સુદ ચૌદસ થી કારતક વદ પાંચમ સુધી સાત મેળા રાતના સમયે શ્રી હરિ ની યાદ માં ભરાય છે આ મેળાને રેવડીનયો મેળો પણ કહેવામાં આવે છે. કારણ કે ભગવાનને ગોળ તલ માંથી બનાવેલ રેવડી ની પ્રસાદ ધરાવવામાં આવે છે. સોમવારથી શરૂ થયેલો આ મેળો હાલ પાટણમાં આસ્થાનું પ્રતિક બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ