બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat elections, BJPs big meeting in Kamalam in New Year Amit Shah

બેઠક / ગુજરાત ચૂંટણીને લઈને ધમધમાટ, નવા વર્ષે ભાજપની કમલમમાં મોટી બેઠક, અમિત શાહની હાજરી

Kishor

Last Updated: 07:34 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાશે. જેમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, આગામી કાર્યક્રમો, ઉમેદવારો નામ સહીતના મુદ્દે મંથન થઇ શકે છે.

  • નવા વર્ષના પ્રથમ દિવસે કમલમમાં મહત્વની બેઠક
  • થોડીવારમાં અમિત શાહની અધ્યક્ષતામાં મળશે બેઠક
  • બેઠકમાં સી.આર પાટીલ, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ગમે ત્યારે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણય પક્ષ અત્યારે પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. બેઠકોથી લઈ જાહેરસભા અને રોડ શૉ સહિતની તમામ કામગીરી કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે કમલમમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. થોડીવારમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.

અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે કરશે ચર્ચા
ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં સતત ભાજપ જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુ સ્ટેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. તેવામાં ચુંટણીની જાહેરાત અગાઉ  CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં બેઠક યોજાઇ રહી છે. જે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે. ઉપરાંત આગામી કાર્યક્રમો અને ચૂંટણીમાં ઉમેદવારો નામ પર પણ  મંથન થઇ શકે તેવી શક્યતા વર્તાઇ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ