બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat BJP's master plan: 8 leaders nominated for 26 Lok Sabha seats

લોકસભા 2024 / ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન: લોકસભાની 26 બેઠક માટે 8 નેતા નીમાયા, આ જૂના જોગીઓને મળી મહત્વની જવાબદારી

Vishal Khamar

Last Updated: 11:37 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ 26 બેઠકો માટે 8 સીનીયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

  • લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો એક્શન પ્લાન
  • લોકસભાની 26 બેઠક માટે 8 નેતાઓને જવાબદારી સોંપાઈ
  • 6 જાન્યુઆરીએ કમલમ ખાતે મળી શકે છે મહત્વની બેઠક

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26 લોકસભા બેઠક માટે સીનીયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ આગામી 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક પણ મળશે. 

વધુ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- 'ત્રીજી વખત મોદી સરકાર'

આગામી સમયમાં કમલમ ખાતે યોજાશે બેઠક
મળતી માહિતી મુજબ લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 26 લોકસભા બેઠકો પર 3-3 નાં કલસ્ટર જૂથ પણ બનાવવામાં આવ્યા છે.

 ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે 8 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં  

ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈ ક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયા મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીન આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યા સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુ જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય) કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ