બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Gujarat BJP MLA Madhu Srivastava's claim

દાવો / VIDEO: ગુજરાત ભાજપના બાહુબલી ધારાસભ્યએ પોતે જ પોતાની ટિકિટ કન્ફર્મ કરી, કહ્યું મારી ટિકિટ નક્કી છે, 50 હજાર મતોથી જીતીશ

Dinesh

Last Updated: 09:59 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર, ચૂંટણી જીતવાનો કર્યો દોવો કહ્યું "મારી ટિકિટ નક્કી છે"

  • મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન
  • "મારી ટિકિટ નક્કી છે"
  • "50 હજાર મતોથી જીતીશ" 

મધુ શ્રીવાસ્તવે હુંકાર કર્યો છે અને કહ્યું કે, મારી ટિકિટ નક્કી છે અને હું 50 હજાર મતોથી જીતીશ અને કોંગ્રેસ,આપ કે અપક્ષ કોઈ પણ સામે આવે ડિપોઝીટ જપ્ત થઈ જશે. તેમણે કહ્યું કે, મને મીડિયાએ દંબગ બનાવ્યો છે પરંતું હું તો મારા મતદારોના કામ કરવા માટે જ દંબગ છું. તેમણે કહ્યું કે, છ વખત ચૂંટણી જીત્યો છું આ વખતે તેનાથી ડબલ મતોથી અને પાર્ટીના નીશાનથી 50 હજાર મતોથી જીતવાનો છું. જુઆ વીડિયો...

 

શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, મને મીડિયાએ બાહુબલી બનાવ્યો છે પરંતું હુ મારા મતદારો માટે બાહુબલી છું તેમણે કહ્યું કે, મારી પ્રજાના કોઈ કામ માટે કોઈ અધિકારી પાસે ગયો અને તે સાચો કામ હોવા છતા ન કરતો હોય તો પછી દંબગ બનું છું
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ