ગાંધીનગર / સિદ્ધપુર, વડનગર અને કેવડિયામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે, કુલ 11 એરપોર્ટ માટે ગુજ. સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે MoU

Greenfield airports will be built at Siddhapur, Vadnagar and Kevadia, taking the total to 11 airports. MoU between Govt and...

ગુજરાતમાં વિમાની મથકો-એરપોર્ટના વિકાસ માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા. રાજ્યમાં એવિએશન સેક્ટરના વિકાસ સાથે એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા પ્રવાસન, રિજિયોનલ કનેક્ટિવિટી, વેપાર-ઉદ્યોગની વ્યાપક તકો ઊભી કરવાની રાજ્ય સરકારની નેમ સાકાર થશે.

બ્રેકિંગ ન્યૂઝ