બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / grah nakshatra most attractive zodiac sign of girls

Most Attractive Zodiac sign / કન્યા-મિથુન સહિત આ 4 રાશિની છોકરીઓ હોય છે અતિ-આકર્ષક, ખેંચાઇ આવે છે છોકરાઓ, જુઓ આખું લિસ્ટ

Arohi

Last Updated: 04:03 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Most Attractive Zodiac sign: જ્યોતિષમાં યુવતીઓના વિષયમાં પ્રેમ સંબંધો અને આકર્ષણને લઈને એવી 4 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમના પાસે યુવકો ખેંચાઈ આવે છે.

  • આ 4 રાશિની છોકરીઓ હોય છે અતિ-આકર્ષક
  • યુવકો તેમની તરફ ખેંચાઈ આવે છે 
  • કન્યા-મિથુન સહિત આ રાશિનું નામ છે લિસ્ટમાં 

શુક્રની તમારી કુંડળીમાં સ્થિતિ જણાવે છે કે લોકો પ્રેમ સંબંધોના પ્રતિ ખૂબ વધારે જલ્દી આકર્ષિત થઈ જાય છે. આવો તમને જણાવીએ કે કઈ એવી 4 રાશિઓ છે જેમના પ્રેમ અને આકર્ષણના ભાવ સૌથી વધારે હોય છે. 

મિથુન 
મિથુન રાશિની યુવતીઓના વિશે કહેવામાં આવે છે કે તેમનો સેન્સ ઓફ હ્યુમર ગજબનો હોય છે અને તેમની વાતો એટલી મીઠી હોય છે કે તેમની બાજુ કોઈ પણ સરળતાથી ખેંચાઈ આવે છે. તે વાત કરવામાં ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને યુવકો એક લાઈફ પાર્ટનરની રીતે તેમના પર સરળતાથી વિશ્વાસ કરી લે છે. માનવામાં આવે છે કે તેમને યુવકોને ઈમ્પ્રેસ કરવા માટે ખાસ મહેનત નથી કરવી પડતી. 

કન્યા 
કન્યા રાશિની યુવતીઓ ખૂબ જ હોશિયાર હોય છે અને તેના તૈયાર થવાનો અંદાજ જ એવો હોય છે કે યુવકો તેમની પર પોતાનો જીવ આપે છે. આ રાશિની યુવતીઓ જે કામ કરવાનું વિચારી લે તેને પુરૂ કરી લે છે. માનવામાં આવે છે કે આ યુવતીઓને તેમની વાતો ખૂબ જ આકર્ષક લાગે છે. તેમની અંદર ગુસ્સો ઓછો અને ધૈર્ય વધારે હોય છે. માટે યુવકો તેમને પસંદ કરે છે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિની યુવતીઓ સ્વભાવથી ખૂબ જ કૂલ માનવામાં આવે છે અને આ રાશિની યુવતીઓ યુવકો પર વધારે હાવી થઈને નથી રહેતી. આજ કારણ છે કે યુવકો તેમને પસંદ કરે છે કારણ કે આ તેમને સંપૂર્ણ સ્પેસ આપે છે. 

આ રાશિની યુવતીઓ પોતાના પ્રેમી પર ક્યારેય પણ બંધન નથી રાખતી. તેનાથી યુવકો તેમની સાથે સમય પસાર કરવા માંગે છે. બીજી તરફ તેમનો સ્વભાવ પણ ખૂબ કેરિંગ હોય છે. માટે બધા યુવકો તેમની સાથે રહેવા માંગે છે. 

મકર 
મકર રાશિની યુવતીઓ વિશે જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે તે સ્વભાવથી ખૂબ જ સહનશીલ હોય છે માટે તેમના પ્રેમ સંબંધ લાંબા સમય સુધી ટકે છે. આ રાશિની યુવતીઓ એક સારી લાઈફ પાર્ટનર સાબિત થાય છે. 

આત્મવિશ્વાસથી ભરપુર મકર રાશિની યુવતીઓ દરકે મુશ્કેલીઓમાં પોતાના પાર્ટનરની સાથે ઉભી રહે છે. તેમના વ્યક્તિત્વમાં એટલું આકર્ષણ હોય છે કે યુવકો સરળતાથી તેમની તરફ ખેંચાઈ આવે છે. જોવામાં મકર રાશિની યુવતીઓની અંદર પાર્ટનરના પ્રત્યે સમર્પણ ભાવ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ