બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / gordhan zadafia bjp ats firing

પૂછપરછ / ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશઃ ATSની પૂછપરછમાં થયો ખુલાસો

Divyesh

Last Updated: 12:28 PM, 19 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ATSની ટીમ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપીએ ભાજપના નેતાની હત્યા કરવા માટે આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યા હતા. ગોરધન ઝડફિયા હાલ સોમનાથના પ્રવાસે છે. ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રને લઇને તેમની સુરક્ષા વધારવા આદેશ આપી દેવાયા છે.

આ જાણકારી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગોરધન ઝડફિયાને આપી છે. ઝડપાયેલા આરોપીઓનું નામ મોહમ્મદ રફીક છે. આરોપી પાસેથી 2 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. ATSની ટીમ પર રિલીફ સિનેમા નજીક વિનસ હોટલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. છોટા સકિલના સાગરિતને પકડડવા જતા આરોપીઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ બનાવામાં આવ્યું છે. ATSએ ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરુ નિષ્ફળ બનાવ્યું છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ પાકિસ્તાન દ્વારા હત્યાની સોપારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 

ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2 હથિયાર જપ્ત કરાયાં છે. ઝડાપાયેલા આરોપીનું નામ મોહમ્મદ રફીક છે. ઝડપાયેલા આરોપીએ મોટો ખુલાસો કર્યો છે. હત્યાના કાવતરાને લઇને ગૃહરાજ્યમંત્રીએ ગોરધન ઝડફિયાને જાણકારી આપી છે. આરોપી મોહમ્મદ રફીક વિનસ હોટલમાં રોકાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ