બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / google delete these gmail account from 1 december 2023 check details

કામની વાત / આજે જ ડેટા સેવ કરી લો, નહીં તો તમારું Gmail એકાઉન્ટ થઇ જશે ડિલીટ, જાણો કેમ

Manisha Jogi

Last Updated: 09:55 AM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ તરફથી 1 ડિસેમ્બર 2023થી Gmail એકાઉન્ટ બંધ કરવામાં આવી રહ્યું છે. ગૂગલે જાહેરાત કરી છે કે, 1 ડિસેમ્બર 2023થી ઈનએક્ટીવ એકાઉન્ટ પર પોલિસીને લાગુ કરી રહી છે.

  • 1 ડિસેમ્બર 2023થી Gmail એકાઉન્ટ બંધ કરવામાં આવશે
  • ઈનએક્ટીવ એકાઉન્ટ પર પોલિસીને લાગુ
  • કયું Gmail એકાઉન્ટ બંધ કરવામાં આવશે?

ગૂગલ તરફથી 1 ડિસેમ્બર 2023થી Gmail એકાઉન્ટ બંધ કરવામાં આવી રહ્યું છે. ગૂગલે જાહેરાત કરી છે કે, 1 ડિસેમ્બર 2023થી ઈનએક્ટીવ એકાઉન્ટ પર પોલિસીને લાગુ કરી રહી છે. જો તમે પણ Gmail યૂઝર્સ છો અને છેલ્લા 2 વર્ષથી Gmail એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો Gmail એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. Gmail, ફોટો અને ડ્રાઈવ ડોક્યુમેન્ટનો ઘણા સમયથી ઉપયોગ કર્યો નથી, તો તે બંધ કરી દેવું જોઈએ. 

કયું Gmail એકાઉન્ટ બંધ કરવામાં આવશે?
તમે ઘણા સમયથી ગૂગલ એકાઉન્ટ લોગિન કર્યું નથી, તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. જો તમે Gmailનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે Gmailના એક્ટિવ યૂઝર્સ છો, જેથી તમારા ગભરાવાની જરૂર નથી. એક્ટિવ યૂઝર્સનું Gmail એકાઉન્ટ ડિલીટ કરવામાં નહીં આવે. 

કઈ પ્રોડક્ટ શામેલ છે
ગૂગલની નવી પોલિસીમાં સ્કૂલ તથા કારોબારી જગતના ગૂગલ અને Gmail એકાઉન્ટ શામેલ કરવામાં આવ્યા નથી. આ લિસ્ટમાં Gmail, ડ્રાઈવ, ડોક્સ, મીટસ, કેલેન્ડર અને ફોટો પણ શામેલ કરવામાં આવ્યા છે. ગૂગલે જણાવ્યું છે કે, YouTube અને બ્લોગરને આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા નથી. 

ડેટા સેવ કરી લો
જો તમે ઘણા સમયથી જીમેઈલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તમારો ડેટા ડિલીટ થઈ શકે છે. જો તમે તમારું જીમેઈલ એકાઉન્ટ ડિએક્ટીવેટ કરવા માંગતા નથી તો 1 ડિસેમ્બર પહેલા જીમેઈલ ડેટા સેવ કરી લેવો, નહીંતર નુકસાન થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ