Ek Vaat Kau / દેશમાં કોરોનાની રસીનું કામ કેટલે પહોંચ્યું? આવ્યાં ગુડ ન્યૂઝ

2020નું વર્ષ શરૂ થયું ત્યારથી જ સતત માઠા સમાચાર જ આપણે સાંભળ્યા છે, ખાસ કરીને કોરોનાનો કહેર. ત્યારે આ વર્ષે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે કે, કોરોના વાયરસની રસીમાં આપણને સફળતા હાંસલ થઇ છે અને હવે તે ફેઝ-1માં એટલે કે હ્યુમન ટ્રાયલ શરૂ થઇ ચુકી છે. તો આ રસી કઇ છે અને સમગ્ર વિશ્વમાં કોરોનાની રસીને લઇને કામકાજ ક્યાં પહોંચ્યું છે તેના વિશે જો તમે વધુ જાણકારી મેળવવા માગતા હોવ તો...જુઓ EK Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ