બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Goldman Sachs report: 30 crore people's job are in danger, AI is developing rapidly

જોખમ / '30 કરોડ લોકોની નોકરી ચાલી જશે', Goldman Sachsના રિપોર્ટથી દુનિયામાં મચ્યો હડકંપ, કારણ વિચારવા જેવું

Vaidehi

Last Updated: 05:58 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાવો કરવામાં આવી રહ્યો છે કે જનરેટિવ AIનાં લીધે 30 કરોડ નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે. AI ઓટોમેશનથી અમેરિકા અને યૂરોપિય સંઘમાં ઓછામાં ઓછા 2/3 નોકરીઓ જોખમમાં છે.

  • AIનાં લીધે 30 કરોડ નોકરીઓને જોખમ
  • અમેરિકા -યૂરોપિય સંઘમાં 2/3 નોકરીઓ જોખમમાં
  • ગ્લોબલ GDT માં થઈ શકે છે વધારો

AI આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સને આજકાલ વિકસિત કરવામાં આવી રહ્યું છે. ચેટબોટની સાથે હવે સાઈબર સિક્યોરિટીનાં હુમલાઓ રોકવા માટે AIનાં ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. AI ટૂલ ChatGPTનાં લોન્ચ થતાં જ લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. ગોલ્ડમેન ર્સેશની એક રિપોર્ટમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે AI જેવી શક્તિશાળી ટેકનીક ભવિષ્યમાં અનેક નોકરીઓને અસર કરી શકે છે.

30 કરોડ નોકરીઓ જઈ શકે છે
ગોલ્ડમેન સૈશની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરેટિવ AIથી  30 કરોડ નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AI સંભાવિત ધોરણે લગભગ 300 મિલિયન ફુલ ટાઈમ નોકરીઓનું સ્થાન લઈ શકે છે. રિપોર્ટ અનુસાર AI ઓટોમેશનથી અમેરિકા અને યૂરોપીય સંઘમાં ઓછામાં ઓછી 2/3 નોકરીઓ ખતરામાં છે.

કાર્યનું 1/4 કામ જાતે જ કરી શકે છે
સાથે જ જો જનરેટિવ AI જણાવેલ ક્ષમતાઓને પૂર્ણ કરી લે છે તો શ્રમ બજારને મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે. જનરેટિવ AI વર્તમાન કાર્યનું 1/4 કામ જાતે જ કરી શકે છે. એટલે કે તેનો વિકાસ થતાં અનેક લોકોની નોકરીઓ દૂર થઈ શકે છે.

વધી શકે છે ગ્લોબલ GDT 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે  ટેકનિકલ વિકાસથી નવી નોકરીઓ અને ઉત્પાદકતામાં ઊછાળો થઈ શકે છે. સાથે જ તેનાથી વૈશ્વિક ઘરેલૂ ઉત્પાદનમાં 7% સુધીનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેટજીપીટી જેવી જનરેટિવ AI સિસ્ટમ માનવ આઉટપુરટનાં જેમ જ કોન્ટેન્ટ બનાવી શકે છે અને આવનારાં દશક સુધી પ્રોડક્શનમાં ઊછાળો લાવી શકે છે. અનેક લોકોનું માનવું છે કે AIની ક્ષમતા માણસો માટે મશીની યુગથી મોટો જોખમ છે. 

ભવિષ્યમાં ઘટી શકે છે રોજગાર
રિપોર્ટમાં રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે આજે લગભગ 60% શ્રમિક એવા કામમાં લાગેલા છે 1940માં અસ્તિત્વમાં પણ નહોતાં. જો કે અન્ય એક રિસર્ચમાં કહેવાયું છે કે 1980નાં દશક બાદથી ટેકનિકલ પરિવર્તને શ્રમિકોને વિસ્થાપિત કરવાની સરખામણીમાં તેજીથી કામ કર્યું છે અને વધારે નોકરીઓ પેદા કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ