બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Gold Price Today increase siler and gold price today

Gold Price / ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સતત વધી રહ્યા છે સોનાના ભાવ, આજે પણ થયો વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ

Arohi

Last Updated: 04:31 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold Price Today: ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનું 57700 રૂપિયાના લેવલને પાર કરી ગયું છે.

  • યુદ્ધ વચ્ચે સતત વધી રહ્યા છે સોનાના ભાવ
  • સોનાનો ભાવ 57700 રૂપિયા પર પહોંચ્યો 
  • જાણો આજના સોના-ચાંદીના લેટેસ્ટ રેટ્સ

સોનાની કિંમતોમાં આજે તેજી જોવા મળી રહી છે. મીડિલ ઈલ્ટમાં ઈઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી સોનાની કિંમતો ઝડપથી વધી રહી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે સોનું 57700 રૂપિયાના લેવલને પાર કરી ગયું છે. જો આ પ્રકારની સ્થિતિઓ રહી તો દિવાળી પર સોનાની કિંમત રેકોર્ડ લેવલ પર પહોંચી શકે છે. એટલે કે આ વખતે દિવાળી પર સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. 

MCX પર સોના-ચાંદીના ભાવ 
મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ 0.25 ટકા વધવાની સાથે 57715 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગયો છે. તેના ઉપરાંત ચાંદીની કિંમતોમાં આજે ઘટડો જોવા મળી રહ્યો છે. આજે ચાંદી સસ્તુ થઈ ગયું છે. ચાંદીના ભાવ 0.41 ટકાના ઘટાડાની સાથે 68810 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. 

ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ
ગ્લોબલ માર્કેટની વાત કરવામાં આવે તો સોનાના ભાવ એક અઠવાડિયાની રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. કોમેક્સ પર સોનાના ભાવ 1875 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર છે. તેના ઉપરાંત ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી છે. કોમેક્સ પર ચાંદી 22 ડોલર પ્રતિ ઔંસના નજીક છે. 

22 કેરેટ ગોલ્ડના ભાવ કેટલા છે? 
આજે દેશની રાજધાની દિલ્હીમાં 22 કેરેટ ગોલ્ડના ભાવ 53,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ ઉપરાંત અમદાવાદમાં 53,400 રૂપિયા, બેંગ્લોરમાં 53,500 રૂપિયા, ચેન્નાઈમાં 53,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે ઉપરાંત હૈદરાબાદ, કલકત્તા અને મુંબઈમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ 53,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ