બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / goa buying a beer is cheaper than fuel tomatoes know more

લો બોલો! / કેવા દિવસો આવ્યા! ભારતમાં અહીં બીયરથી મોંઘા વેચાઈ રહ્યા છે ટામેટાં, પેટ્રોલની તો વાત ના થાય

Arohi

Last Updated: 04:43 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં આલ્કોહોલ પર સૌથી ઓછો ટેક્સ લાગે છે. જેના કારણે દારૂની કિંમત દેશના બીજા રાજ્યો કરતા ઓછી છે.

  • ગોવામાં ટામેટા કરતા સસ્તી બિયર 
  • 100 રૂપિયે વેચાઈ રહ્યા છે ટામેટા 
  • જાણો તેના વિશે

ગોવામાં પાછલા એક અઠવાડિયામાં ટામેટાની કિંમત બિયરથી પણ વધારે પહોંચી ગઈ છે. લોકપ્રિય ગોવા કિંગ્સ પિલ્સનરની કિંમત 60 રૂપિયા છે જ્યારે એક કિલો ટામેટાની કિંમત 100 રૂપિયા પહોંચી ગઈ છે. વરસાદે ટામેટાની કિંમતોમાં વધારો કર્યો છે. ગોવામાં દારૂની કિંમત ઘણા હદ સુધી સ્થિર જ રહી છે. 

બિયર પણ ટામેટા કરતા સસ્તી 
અમુક જગ્યાઓ પર ટામેટા લગભગ 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પણ મળી રહ્યા છે. એક દુકાનદારે જણાવ્યા અનુસાર જે પરિવાર ટામેટા ખરીદી રહ્યા છે તો પણ ખૂબ જ ઓછી માત્રામાં તેને ખરીદી શકે છે. તેમને આશા છે કે જલ્દી જ ટામેટાની કિંમત નીચે આવશે. 750 મિલી કિંગફિશર અથવા ટૂર્બાર્ગ પણ ટામેટાથી સસ્તા છે. 

પેટ્રોલ 96 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝસ 87 રૂપિયા પ્રતિ લીટર પર રિટલ વેચાણની સાથે ઈંધણની કિંમતો પણ ઉચ્ચા સ્તર પર છે. ગોવામાં આલ્કોહોલ પર સૌથી ઓછો ટેક્સ લાગે છે જેના કારણે દારૂની કિંમત દેશના બીજા રાજ્યોની અપેક્ષામાં આછી છે. ગોવામાં શાકભાજીના વ્યાપારીઓનું કહેવું છે કે આવનાર વર્ષ 15-20 દિવસોમાં ટામેટાની કિંમત ઓછી થઈ શકે છે. 

ગયા મહિને ટામેટાની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલો હતી 
દેશના બીજા રાજ્યોમાં ગયા જ મહિને ટામેટાની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. જોકે કિંમત હવે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય અનુસાર દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે 110 ડિસેમ્બરે ટામેટાની રિટેલ પ્રાઈઝ 52 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી. જ્યારે નવેમ્બરમાં જ આ કિંમત 60થી 80 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ