બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Gill's fans got confuse about Sara, now Sara Tendulkar and Shubman Gill's pictures have gone viral

બહુ કરી / સારાને લઈને ગીલના ફેન્સમાં 'બહુત સારા કન્ફ્યુઝન', હવે Sara Tendulkar અને Shubman Gillની તસવીરો થઈ વાયરલ

Megha

Last Updated: 12:16 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ સારા તેંડુલકર અને શુભમન ગિલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

  • સારા તેંડુલકર અને  શુભમન ગીલની તસવીરો થઈ વાયરલ 
  • શુભમન ગિલનું નામ સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું
  • સારા અલી ખાન કે સારા તેંડુલકર, કોને કરી રહ્યો છે ડેટ?

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શુભમન ગીલ આ દિવસોમાં પોતાની બેટ અને મેચની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં છે. જણાવી દઈએ કે શુભમન ગિલનું નામ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું અને એ પહેલા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાયું હતું. પહેલા એવા સમચર આવ્યા હતા કે સારા તેંડુલકર સાથે બ્રેકઅપ કર્યા પછી ગિલ સારા અલી ખાનને ડેટ કરવા લાગ્યો હતો અને બંનેની થોડી તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ બધા વચ્ચે હાલમાં જ સારા તેંડુલકર અને શુભમન ગિલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

સારા તેંડુલકર અને  શુભમન ગીલની તસવીરો થઈ વાયરલ 
જણાવી દઈએ કે વેલેન્ટાઈન ડેના દિવસે શુભમન ગિલે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે લંડનની એક રેસ્ટોરન્ટમાં કોફી પી રહ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, "આજ કયો દિવસ છે?" આ તસવીર પર ફેન્સ સતત કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. જો કે એ બાદ તુરંત સારા તેંડુલકરની એક તસવીર વાયરલ થવા લાગી હતી. જણાવી દઈએ કે શુભમનની આ તસવીરના બેકગ્રાઉન્ડ જેવું જ બેકગ્રાઉન્ડ  સારા તેંડુલકરની જૂની તસવીરમાં પણ જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે સારાએ તે તસવીર જુલાઈ 2021માં આ તસવીર શેર કરી હતી. સાથે જ લોકો એમ પણ કઈ રહ્યા છે કે બેકગ્રાઉન્ડમાં લોકો પણ એક જ છે. એટલે એક જ દિવસે આ તસવીર લેવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

સારા અલી ખાન કે સારા તેંડુલકર, કોને કરી રહ્યો છે ડેટ?
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સારા અલી ખાન અને શુભમન ગિલનો એક સાથે ફોટો વાયરલ થયો હતો, જેમાં બંને એરપોર્ટ પર બેઠા હતા. આ ફોટો વાયરલ થયા બાદ ફેન્સે કહ્યું કે સારા અમદાવાદમાં ક્રિકેટરની મેચ જોવા ગઈ હતી, પણ આ તસવીર મુંબઈ હતી. જણાવી દઈએ કે શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરની સાથે જોડાયું હતું. આ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શુભમન ગિલ બાઉન્ડ્રી પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ચાહકો સારા સારાના નારા લગાવી રહ્યા હતા. થોડા મહિના પહેલા તેણે સોનમ બાજવાને કહ્યું હતું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહી છે, તેણે એમ પણ કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ અભિનેત્રી છે. જો કે અભિનેત્રીએ આ મામલે મૌન સેવી લીધું છે પણ બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં એકબીજા સાથે ડેટ પર જોવા મળ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ