બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / ભાવનગર / Giga Bhammar son finally apologized to Charan-Gadhvi society

વિવાદ / 'કોઇને ઠેસ પહોંચાડવાનો હેતુ ન હોતો', ચારણ-ગઢવી સમાજમાં રોષ ભભૂકતા અંતે ગીગા ભમ્મરના પુત્રએ માંગી માફી

Vishal Khamar

Last Updated: 02:04 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ ભાવનગર ખાતે ચારણ-ગઢવી સમાજ વિશે અપાનજનક ટિપ્પણી કરતા ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગીગા ભમ્મરનાં પુત્રએ ચારણ સમાજની માફી માંગી હતી. તેમજ આ સમગ્ર મામલે તળાજા ગઢવી સમાજ દ્વારા દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

  • ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી મામલો
  • ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે ચારણ સમાજની માફી માંગી
  • ઉમરગાયક દાદાની જીપ લપસી હતી તેમનો હેતુ તેવો ન હતોઃ જીલુ ભમ્મરે

ભાવનગરમાં સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર દ્વારા વિવાદાસ્પય ટિપ્પણી કરી હતી.  ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે આ સમગ્ર મામલે ચારણ સમાજની માફી માંગી છે. અને જણાવ્યું હતું ઉમર લાયક દાદાની જીપ લપસી હતી. તેમનો હેતુ એવો ન હતો. ચારણ સમાજને દુઃખ લાગ્યું હોય તો હું તેમના  વતી માફી માંગું છું. 

વધુ વાંચોઃ ચારણ સમાજ પર ટિપ્પણી: દેવરાજ ગઢવીએ કહ્યું- એક માણસની ભૂલના કારણે બે સમાજ વચ્ચે ખટરાગ ન થવો જોઈએ

અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગીગા ભમ્મર વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર
ભાવનગર ખાતે ગત રોજ ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજના માતાજી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈ ગઢવી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ સમાજના આગેવાનો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે મામલે તળાજા ગઢવી સમાજ દ્વારા દાઠા પોલીસ મથકે ગીગા ભમ્મર વિરૂદ્ધ  ફરિયાદ નોંધાવી હતી. તેમજ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમમાં પણ ગીગા ભમ્મર વિરૂદ્ધ કમલ 153 (ક), 295 (અ), 505 (2) સહિતનો ગુનો દાખલ કરાયો હતો. તેમજ રાજ્યનાં અનેક પોલીસ સ્ટેશનમાં ગીગા ભમ્મરનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ