બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Get out of Kharkiv immediately, India warns all citizens today

જંગ / તાત્કાલિક શહેર છોડો, હવે ભારતીયોને ખારકીવ ખાલી કરવાની ભારત સરકારની સલાહ

Hiralal

Last Updated: 06:01 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે ખારકીવમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વહેલી તક શહેર છોડીને બહાર નીકળી જવાનો આદેશ આપ્યો છે.

  • ખારકીવમાં રશિયાના ભીષણ હુમલા અને તોપમારો
  • ભારતે ખારકીવમાં રહેતા ભારતીયોને આપી ચેતવણી
  • તત્કાળ શહેર છોડીને બહાર ચાલ્યા જાવ
  • એડવાઈઝરી મળતા ખારકીવમાં થયો મિસાઈલ એટેક

કીવ બાદ હવે રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં મોટાપાયે હુમલા અને તોપમારો શરુ કર્યો હોવાથી ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને ખારકીવમાં રહેલા તમામ ભારતીયોને વહેલી તકે શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ભારતીયોને ખારકીવ ખાલી કરવાની ચેતવણી મળતા જ શહેરમાં એક ક્રૂઝ મિસાઈલ ત્રાટકી હતી. 

ખારકીવમાં રહેલા ભારતીયો તત્કાળ શહેર ખાલી કરે-ભારતીય વિદેશ મંત્રાલય 
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સાતમા દિવસે વિદેશ મંત્રાલય દ્વારા નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરી મુજબ ખારકીવમાં હાજર તમામ ભારતીયોએ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક ખારકીવ શહેર છોડીને જવું પડશે.વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે સાંજે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ખારકીવમાં સ્થિતિ ખરાબ છે, તેથી ભારતના તમામ વિદ્યાર્થીઓ અને ત્યાં ફસાયેલા લોકોને તાત્કાલિક ખારકીવ શહેર છોડવાની સલાહ આપવામાં આવે છે.

ભારતીયોને અહીં જવાનું કહેવાયું 

એડવાઈઝરીમાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતીયો ખારકીવથી પેસોચિન,બાબાયે અને બેઝલ્યુડોવા તરફ જઈ શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે યુક્રેનના સમય મુજબ ભારતીયોએ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પેસોચિન, બાબાયે અને બેઝ્લોવકા પહોંચવું પડશે. જણાવી દઈએ કે ભારતનો સમય યુક્રેનના સમય કરતા સાડા ત્રણ કલાક આગળ છે. એટલે કે ખારકીવમાં રહેતા ભારતીયો પાસે આ સમયે શહેર છોડવા માટે સાડા ત્રણ કલાકનો સમય છે.

ખાર્કીવનો સિટી સ્ક્વેરનો વિસ્ફોટથી ઉડાવ્યું 
 
આ અગાઉ, ખાર્કિવની પ્રાંતીય સરકારના મુખ્યાલયમાં આવો જ વિસ્ફોટ થયો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઈમારત અને તેની આસપાસના વાહનો ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે રશિયા આ હુમલાઓમાં કેલિબર ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. આ તે મિસાઇલો છે જે પાણી, જમીન, આકાશ ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. 1500 થી 2500 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલને અમેરિકાની ટોમ હોક ક્રૂઝ મિસાઈલ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. એ જ ટોમહોક ક્રુઝ મિસાઈલ જેણે 1991ના ગલ્ફ વોર અને અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ