બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / General drop in temperature in the state as predicted by the Meteorological Department

આગાહી / ગુજરાતમાં આવનાર 5 દિવસમાં ઠંડી પડશે ગરમી? હવામાન વિભાગે કરી આગાહી, આજે ધાર્યું થયું

Vishal Khamar

Last Updated: 12:30 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો સવારે ઠંડી તેમજ રાત્રે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમજ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે.

  • રાજ્યના વતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે જ્યારે વરસાદની કોઈ સંભાવના નહિ
  • આગાહી પ્રમાણે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો

આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ રાજ્યમાં કોઈ વરસાદની સંભાવના નથી.  આગાહી પ્રમાણે તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં રાતનું તાપમાન 19.4 ડિગ્રી. જ્યારે ગાંધીનગરમાં રાત્રી તાપમાન 18 ડિગ્રી, નલિયામાં રાત્રી તાપમાન 13 ડિગ્રી પહોંચ્યું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. પવનનાં કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 

Image

ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીની આગાહી
ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. 

વધુ વાંચોઃ કળિયુગી બાપ! સુરતમાં પ્રેમીએ 7 હજારમાં બાળકીને વેચી મારી!, લિવિંગ પાર્ટનરને ચેતવતી સુરતની ઘટના

હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થશે
મળતી માહિતી મુજબ તા. 17 થી 21 ફેબ્રુઆરી દરમ્યાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે  તેમજ ઠંડા પવનો ફૂંકાવવાની આહાગી કરવામાં આવી છે. આગામી તા. 22 થી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ