બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Gangster Mukhtar Ansari gets 10-year jail term in 1996 case under Gangster Act

યુપી / ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીના દિવસો પૂરા, ગેંગસ્ટર એક્ટ હેઠળ 10 વર્ષની સજા, પાંચ લાખનો દંડ

Hiralal

Last Updated: 03:28 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઝીપુરની ગેંગસ્ટર કોર્ટે યુપીના બાહુબલી નેતા અને મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા ફટકારી છે.

  • યુપીના બાહુબલી નેતા મુખ્તાર અંસારીના વળતાં પાણી
  • 1996ના અનેક ગુનામાં કોર્ટે દોષી ઠેરવ્યો
  • 10 વર્ષની જેલની સજા ફટકારી 

યુપીમાં એક જમાનામાં જેની તૂતી બોલતી હતી તેવા ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીના દિવસો પૂરા થયા છે. 1996ના અનેક ગુનામાં સંડોવણી બદલ ગાઝીપુરની ગેંગસ્ટર કોર્ટે અંસારીને 10 વર્ષની સજા અને 5 પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. 
કોર્ટે તેના સાથી ભીમ સિંહને પણ દોષી ઠેરવ્યો છે. 

અંસારી હાલમાં ઈડીની કસ્ટડીમાં, બાંદા જેલમાં બંધ છે 
પૂર્વાંચલના ધારાસભ્ય મુખ્તાર અંસારી સામે 1996ના ગેંગસ્ટરના કેસમાં ગુરુવારે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ગાઝીપુરની વિશેષ સાંસદ ધારાસભ્ય કોર્ટે લગભગ 2.30 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો છે. જો કે ચુકાદા સમયે મુખ્તાર અંસારી કોર્ટમાં હાજર નહોતા. હાલમાં તે ઈડીની કસ્ટડીમાં છે અને સુરક્ષાના કારણોસર મુખ્તાર અંસારીને ગાજીપુર કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો નહોતો. 

કયા કેસમાં દોષી ઠરાવાયો 
મુખ્તાર અંસારી સામે 1996માં દાખલ કરવામાં આવ્યો હતો. પાંચ કેસના આધારે મુખ્તાર સામે ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ નેતા અજય રાયના મોટા ભાઈ અવધેશ રાયની હત્યા, એડિશનલ એસપી પરનો જીવલેણ હુમલો, માલા ગુરુ હત્યાકાંડ, કોન્સ્ટેબલ રઘુવંશ સિંહ હત્યાકાંડ અને પોલીસકર્મીઓ પર હુમલાના કેસ સામેલ છે. આ તમામ કેસમાં અંસારીને દોષી ઠેરવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ