બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / World leader pays floral tributes at Mahatma Gandhi's mausoleum at Delhi Rajghat

G20 Summit 2023 / VIDEO: રાજઘાટ પર G20 લીડર્સે અર્પી શ્રદ્ધાંજલિ: PM મોદીની સાથે US, UK, કેનેડા, ફ્રાંસ સહિતના દેશોના નેતા રહ્યા હાજર

Malay

Last Updated: 11:16 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: દિલ્હી રાજઘાટ ખાતે દુનિયાના દિગ્ગજ નેતાએ મહાત્મા ગાંધીની સમાધિ પર અર્પણ કરી પુષ્પાંજલિ, PM મોદીએ સાબરમતી આશ્રમ વિશે આપી માહિતી.

  • રાષ્ટ્રપિતાની સમાધિ ખાતે પહોંચ્યા રાષ્ટ્રાધ્યક્ષો 
  • વિશ્વના મોટા નેતાઓએ ગાંધીજીને અર્પણ કરી પુષ્પાંજલિ 
  • ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ કાર્યક્રમ ભાગ લીધો

આજે G20 સમિટનો બીજો દિવસ છે. ભારત આજે બ્રાઝિલને 2024માં G20ની અધ્યક્ષતાની જવાબદારી સોંપશે. દિલ્હીમાં હાજર વિશ્વના મોટા નેતાઓ આજે સવારે મહાત્મા ગાંધીની સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ
આજે સવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સહિત વિશ્વના મોટા નેતાઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ ખાદીની સ્ટોલ પહેરાવીને વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું છે. જે બાદ G-20 દેશોના નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

વૃક્ષારોપણ સમારંભમાં ભાગ લીધો
ત્યારબાદ પીએમ મોદીએ જો બાયડન સહિત તમામ નેતાઓને સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી હતી. અહીં મહાત્મા ગાંધીનું પ્રિય ભક્તિ ગીત 'વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે...'ગવાયું હતું. ત્યારબાદ વિશ્વના નેતા અને અન્ય પ્રતિનિધિ ભારત મંડપમના લીડર્સ લાઉંઝમાં પહોંચ્યા હતા. જ્યાં તમામ નેતાઓએ ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારંભમાં ભાગ લીધો હતો.

Delhi G20 Summit 2023: બીજા દિવસનો કાર્યક્રમ
- 8.15-9 AM: દુનિયાના દિગ્ગજ નેતાઓ મહાત્મા ગાંધીને નમન કરવા રાજઘાટ પહોંચશે
- 9-9.20 AM: મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે 
- 9.40-10.15 AM: ભારત મંડપમ ખાતે પહોંચશે દિગ્ગજ નેતાઓ  
- 10.15-10.28 AM: ભારત મંડપમ ખાતે યોજાશે વૃક્ષારોપણ કાર્યક્રમ 
- 10.30-12.30 AM:સમિટનું સત્ર 3 - વન ફ્યૂચર 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ