બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Further hearing in defamation case tomorrow; Rahul Gandhi will not be present; know the whole matter

કોર્ટ-કચેરી / માનહાનિ કેસમાં વધુ સુનાવણી આવતીકાલે; રાહુલ ગાંધી નહિ રહે ઉપસ્થિત;જાણો સમગ્ર મામલો

Mehul

Last Updated: 04:46 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત કોર્ટમાં આજે રાહુલ ગાંધીનું,સ્ટેટમેંટ  લેવાયું હતું. તેમને એક જ વાક્ય કહ્યું કે, આ વિષે હું કઈ જાણતો નથી. કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ થઇ છે અને વધુ સુનાવણી આવતી કાલે થશે

  • સુરત કોર્ટમાં વધુ સુનાવલી શનિવારે 
  • કોર્ટમાં રાહુલ ગાંધી નહિ રહે ઉપસ્થિત
  • આજે જુબાનીમાં કહ્યું; હું કઈ જાણતો નથી  

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કોન્ગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ કરેલીજાતીવાડી ટીપ્પણીના મામલે આજે સુરત કોર્ટમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. જે તે સમયે સુરતના ધારાસભ્ય અને અત્યારે રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી રહેલા પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. શનિવારે સુરત કોર્ટમાં ફરીથી સુનાવણી રહેશે પરંતુ,રાહુલ ગાંધી કોર્ટમાં ઉપસ્થિત નહિ રહે.

પૂર્ણેશ મોદીની વધુ એક અરજી  

સુરત કોર્ટમાં આજે રાહુલ ગાંધીનું,સ્ટેટમેંટ  લેવાયું હતું. તેમને એક જ વાક્ય કહ્યું કે, આ વિષે હું કઈ જાણતો નથી. કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ થઇ છે અને વધુ સુનાવણી આવતી કાલે થશે. પરંતુ રાહુલ ગાંધીએ આવતી કાલે અનુપસ્થિત રહેવા માટે અરજી દાખલ કરી હતી. જેથી તેઓને આવતી કાલે કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ મળી છે. વધુ સુનાવણી આવતી કાલે બપોરે 12 વાગ્યે થશે. શક્ય છે વધુ સાક્ષીઓને પણ આવતી કાલે બોલાવવામાં આવે. 

જાણો, કેસની વિગત 

છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા માનહાની કેસમાં રાહુલ ગાંધી અગાઉ બે વખત કોર્ટમાં હાજર રહી ચુક્યા છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કૌભાંડ અંગે વાત કરતા નીરવ મોદી,લલિત મોદીનો ઉલ્લેખ કરી ઉમેર્યું હતું કે, બધા મોદી ચોર કેમ હોય છે.? આ વેળા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોંધાવી ઉલ્લેખ કર્યો કે, અમારા સમાજના 13 કરોડ નાગરીકો દેશમાં વસે છે.આ તમામનુ અપમાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ