બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / From Gwalior-Chambal assembly, Prime Minister Modi is targeting 34 seats simultaneously

ચૂંટણી / 'વિપક્ષે 60 વર્ષો સુધી ભ્રષ્ટાચાર કર્યો, આ વિકાસ વિરોધી લોકો ફેલાવે છે જાતિવાદ', ગ્વાલિયરમાં PM મોદીનો હુંકાર

Dinesh

Last Updated: 12:01 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્વાલિયર-ચંબલ સંભાગથી પ્રધાનમંત્રી મોદી એક સાથે 34 બેઠકો પર નિશાન સાધી રહ્યા છે, રોડ શો કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે

  • ગ્વાલિયરમાં PM મોદીનો હુંકાર
  • "વિપક્ષે 60 વર્ષો સુધી કર્યો ભ્રષ્ટાચાર"
  • "વિકાસ વિરોધી લોકો ફેલાવે છે જાતિવાદ"


પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારની જોરદાર શરૂઆત કરી છે. છેલ્લા 6 દિવસમાં 8 રેલીઓને સંબોધન કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. ત્યારે આ વખતે ગ્વાલિયર-ચંબલ સંભાગથી પ્રધાનમંત્રી મોદી વિપક્ષ પર જાતિવાદને પ્રોત્સાહિત કરવાના આરોપ લગાવ્યા છે. 

જાતિવાદ પ્રોત્સાહિત વિપક્ષ! 
રાજધાની દિલ્લીમાં આયોજિત G20ની ભવ્ય સફળતા બાદ પ્રદાનમંત્રી મોદી ફરી એકવાર ચૂંટણી મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા છ દિવસમાં 8 થી વધુ રેલીઓને સંબોધન કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા દેશભરના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના મહાસંગ્રામની શરૂઆત થઈ ચુકી છે. જેના ઉપલક્ષમાં ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદીએ ગ્વાલિયર-ચંબલ સંભાગમાં દસ્તક આપી છે. છેલ્લા 2 મહિનામાં પ્રધાનમંત્રી મોદીની રાજ્યમાં આ ચૌથી ચૂંટણી રેલી છે. તમને જણાવી દઈએ કે ગ્વાલિયર-ચંબલ સંભાગથી પ્રધાનમંત્રી મોદી એક સાથે 34 બેઠકો પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે ખુલ્લી જીતમાં રોડ શો કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

મધ્યપ્રદેશ વિધાનસભાના ચૂંટણી પ્રચાર
પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં પહેલી વખત ગ્વાલિયર-ચંબલ સંભાગમાં રેલીને સંબોધન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રભૂત્વ ધરાવે છે સાથે આ ચૂંટણીમાં ગ્વાલિયર રાજનીતિના કેન્દ્ર બિન્દુ સમાન સાબિત થઈ રહ્યું છે. એક સમય 18 કોંગ્રેસ ધારાસભ્યો સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યમાં ભાજપ સરકારની ઘર વાપસી કરાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ