બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / વડોદરા / Fraud with 5 people in the name of getting government house in vadodara

વડોદરા / સરકારી મકાન લેવાની લાલચ પડી ભારે: એક નહીં 5-5 લોકો સાથે ઠગાઇ, લાખોની છેતરપિંડી આચરી આરોપીઓ રફુચક્કર

Dhruv

Last Updated: 09:22 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી મકાન અપાવવાની લાલચે 5 લોકો સાથે બે ઠગબાજોએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

  • સરકારી મકાન અપાવવાના નામે ઠગાઈ
  • ઠગબાજો દ્વારા 5 લોકો સાથે છેતરપિંડી
  • છેતરપિંડી કરનારા ઓફિસ બંધ કરીને ફરાર

વડોદરામાં સરકારી મકાન અપાવવાના નામે લાલચ આપી 5 લોકો સાથે ઠગાઇ આચરાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કોર્પોરેશનના સરકારી આવાસ આપવાના નામે ઠગબાજોએ છેતરપિંડી આચરી છે. રમેશ પરમાર અને નિલકેશ દેસાઈ નામના બે ઠગબાજોએ લાભાર્થી દીઠ 1 લાખ 2 હજાર રૂપિયા પડાવી લીધા છે. ખોટા લેટરપેડ બનાવીને 5 લોકો સાથે છેતરપિંડી આચરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે છેતરપિંડી આચરી આરોપીઓ ઓફિસ બંધ કરીને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા છે. ભોગ બનનારા લોકોએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

બોગસ સહીઓ દ્વારા લોન લઈને ભેજાબાજોએ ઠગાઈ આચરી
વધુમાં મળતી માહિતી અનુસાર, સરકારી મકાન અપાવવાની લાલચ આપી બે ઠગબાજોએ 5 લોકો પાસેથી અંદાજે 4.55 લાખ પડાવ્યાની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં બોગસ દસ્તાવેજો બનાવીને તેમજ બોગસ સહીઓ અને બોગસ એકાઉન્ટ ખોલાવીને વીમા પોલીસી પરથી લોન લઈને ભેજાબાજ હર્ષ પટેલે રૂપિયા 94 લાખની ઠગાઈ આચરી છે.

ભોગ બનનારે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
બંને જણાએ મકાનના કબ્જાની ખોટી પાવતીઓ બનાવી દીધી હતી. તદુપરાંત નાયબ કલેક્ટરની ખોટી સહીઓ કરીને, ખોટા દસ્તાવેજો કરીને લોકો સાથે છેતરપિંડી કરાઇ છે. ત્યારે હવે આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં જોતરાઇ ગઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ