બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / Follow these tips to remove stains from TV screen

Cleaning tips / ટીવી સ્ક્રીન પરના ડાઘ દૂર કરવા માટે અપનાવો આ ટિપ્સ, ધૂળથી મળશે છૂટકારો

Pooja Khunti

Last Updated: 02:40 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી સ્ક્રીનને સાફ કરવા માટે સ્ક્રીન ક્લીનર એક સારો વિકલ્પ છે. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે ટીવી સ્ક્રીનને સાફ કરવા માટે ક્યારેય પણ સેનિટાઇઝરનો ઉપયોગ ન કરવો જોઈએ.

પરિવારના લોકો બીમાર ન પડે તે માટે ઘરની સાફ-સફાઇ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. જેમકે ટીવી પર લાગેલા ડાઘ સાફ કરવા. ટીવીની સ્ક્રીન પર ધૂળ જામી જાય છે. જેના કારણે ટીવી પર સ્પષ્ટ દેખાતું નથી. જાણો, આ ડાઘને કેવી રીતે સાફ કરવા. 

ટીવી સ્ક્રીનની સાફ-સફાઇ કેવી રીતે કરવી 
ટીવી સ્ક્રીનને સાફ રાખવા માટે ઘણી કાળજી રાખવી પડે છે. એક સામાન્ય ભૂલને કારણે ટીવીને નુકસાન પણ થઈ શકે છે. તેની સ્ક્રીન વધુ જોશથી સાફ કરવામાં આવે તો તે તૂટી પણ શકે છે. ટીવીની સ્ક્રીનને સાફ કરવા માટે કલીનીગ ક્લોથનો ઉપયોગ કરવો જોઈએ. હળવા હાથે કલીનીગ ક્લોથ વડે ટીવીની સ્ક્રીનની સફાઇ કરવી જોઈએ. 

ટીવીને અજવાળામાં રાખો 
ટીવીની સાફ-સફાઇ કરતાં સમયે તમારે તેને અજવાળામાં રાખવી જોઈએ. તેનાથી ટીવીને નુકસાન પહોંચવાનું જોખમ ઓછું થઈ જશે. જે જગ્યા પર તડકો આવતો હોય તે જગ્યા પર ટીવી ન રાખવી જોઈએ. તેનાથી ટીવીને નુકસાન પહોંચી શકે છે. 

ઘરે બનાવેલ સ્પ્રેનો ઉપયોગ કરો 
તમે ટીવીને સાફ કરવા માટે ઘરે બનાવેલ સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકો છો. પાણીમાં વિનેગર ઉમેરી તેમાં એક ચમચી આલ્કોહોલ ઉમેરો. હવે આ બંનેને સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં લીંબુનું તેલ ઉમેરો. તમારો સ્પ્રે તૈયાર છે. 

વાંચવા જેવું: રેલવે સ્ટેશનો પર તમે ઉઠાવી શકશો ફ્રી WiFiનો આનંદ, એ કેવી રીતે, આ રીતે કરો લેપટોપ-મોબાઇલને કનેક્ટ

તમે સ્ક્રીન ક્લીનરનો ઉપયોગ પણ કરી શકો છો 
ટીવી સ્ક્રીનને સાફ કરવા માટે સ્ક્રીન ક્લીનર એક સારો વિકલ્પ છે. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે ટીવી સ્ક્રીનને સાફ કરવા માટે ક્યારેય પણ સેનિટાઇઝરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ટીવી પર લાગેલા ડાઘ ક્યારેય સાફ નથી થતાં. 

ડાઘના નિશાન 
ટીવીને સાફ કરતાં સમયે તેને સુકાવા દો. આવું કરવામાં ન આવે તો ટીવી પર ભીના ડાઘના નિશાન રહી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ