બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Follow these tips to express your love on the proposal day

લવ લાઇફ / Happy Propose Day: પ્રપોઝ ડે પર પ્રેમનો ઈઝહાર કરવા અપનાવજો આ ટિપ્સ, જવાબ 'ના' નહીં, 'હા' જ આવશે

Pooja Khunti

Last Updated: 01:03 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રપોઝ ડે છે. પ્રપોઝ ડે માત્ર ગર્લ ફ્રેન્ડ, બોય ફ્રેન્ડ માટે જ ખાસ નથી હોતો, તે પતિ-પત્ની માટે પણ ખાસ હોય છે. જેમના લગ્ન થઈ ગયા છે, એ લોકો પણ આ દિવસને ધૂમ-ધામની મનાવે છે.

આ દિવસ પતિ-પત્ની માટે પણ ખાસ હોય છે
કોઈ-કોઈ બહાર ડિનર ડેટ પર પણ જાય છે
લોકો આ દિવસને યાદગાર બનાવવાના પ્રયત્નો કરે છે

આજે પ્રપોઝ ડે છે. પ્રપોઝ ડે માત્ર ગર્લ ફ્રેન્ડ, બોય ફ્રેન્ડ માટે જ ખાસ નથી હોતો, તે પતિ-પત્ની માટે પણ ખાસ હોય છે. જેમના લગ્ન થઈ ગયા છે, એ લોકો પણ આ દિવસને ધૂમ-ધામની મનાવે છે. ઘણા કપલ્સ આ દિવસોને યાદગાર બનાવવા માટે કોઈ સારી જગ્યાએ ફરવા પણ જાય છે. કોઈ-કોઈ બહાર ડિનર ડેટ પર પણ જાય છે. તે લોકો કોઈને કોઈ રીતે આ દિવસને યાદગાર બનાવવાના પ્રયત્નો કરે છે. ઘણા લોકો નોકરીને લઈને વયસ્થ હોય છે, જેના કારણે આ દિવસને સારી રીતે ઉજવી શકતા નથી. જો તમે આ પ્રપોઝ ડે ને ખાસ બનાવવા માંગતા હોય તો તમારી પત્નીને પ્રપોઝ ડે પર સાયરી, ફોટો, મેસેજ Greeting Cards, વિડીયો વગેરે શેર કરી શકો છો. 

વાંચવા જેવું: વેલેન્ટાઇન વીકને બનાવો સ્પેશ્યલ, પ્રપોઝ માટે અપનાવો એવી રોમેન્ટિક સ્ટાઇલ કે જવાબ સામેથી હા જ આવે!

સાયરી 1 

  • ભૂલ તો છે જ આ નજરની 
  • જે છુપાઈને તમને જોઈ બેઠી 
  • અમે તો ચૂપ રહેવાનું જ વિચાર્યું હતું 
  • પણ આ જુબાન બોલી બેઠી 

સાયરી 2 

  • ફિઝામાં મહેકતી શામ છે તું 
  • પ્રેમથી ઝલકતો જામ છે તું 
  • દિલમાં તમારી યાદ છુપાવીને ફરું છું 
  • એટલા માટે મારી જીંદગીનું બીજું નામ છે તું. 

સાયરી 3 

  • મારુ દિલ તને પ્રેમ કરવા માંગે છે 
  • છુપાયેલી મહોબ્બત ઈજહાર કરવા માંગે છે 
  • જ્યારથી તને જોઈ છે ઓ સનમ 
  • આ માત્ર તારું જ દીદાર કરવા માંગે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ