બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / fisherman caught the corpse of the mermaid people

ભરોસાવિહીન / માછીમારને મળી 'જલપરીની બૉડી', કહેવાય છે કે તેની ચામડી ખાવાથી લોકો અમર થઇ જાય છે !

Premal

Last Updated: 07:14 PM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પણ તમે જ્યારે એલિયન, ભૂત અને જલપરી વિશે સાંભળો છો તો વિશ્વાસ થતો નથી. કારણકે લોકો આ બાબતો પર ભરોસો કરતા નથી. જો કે, લોકોને ઘણા પુરાવા મળ્યાં છે, પરંતુ શંકાની સ્થિતિ હંમેશા યથાવત રહે છે.

  • વિશ્વમાં જલપરી છે, અત્યાર સુધી તેના કોઈ નક્કર પુરાવા મળ્યાં નથી
  • જાપાની ટાપુ શિકોકૂ પરથી 12 ઈંચના જીવને માછીમારે પકડ્યો
  • આ જીવને અસાકુચી શહેરના એક મંદિરમાં રાખવામાં આવ્યો

અંદાજે 300 વર્ષ પહેલા માછીમારને મળી હતી લાશ

વિશ્વમાં જલપરી પણ છે, અત્યાર સુધી તેના કોઈ નક્કર પુરાવા મળ્યાં નથી. પરંતુ અમુક અવશેષ તમને આ વાત વિચારવા પર મજબૂર કરી નાખે છે કે વર્ષો પહેલા આવુ હતુ ખરા. જેવુ આવુ સાંભળી લોકોને ખબર પડે છે તો શંકામાં આવીને લોકો આ વાતને માનવાનો ઈન્કાર કરે છે. આવો એક મામલો સામે આવ્યો છે. ન્યુયોર્ક પોસ્ટમાં છપાયેલા સમાચાર મુજબ, રહસ્યમય 12 ઈંચના જીવને કથિત રીતે જાપાની ટાપુ શિકોકૂ પરથી 1736 અને 1741ની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં માછીમારો દ્વારા પકડવામાં આવ્યો હતો અને હવે તેને અસાકુચી શહેરના એક મંદિરમાં રાખવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો દ્વારા તેની વાસ્તવિક પ્રકૃતિને પ્રગટ કરવા માટે તપાસ કરવામાં આવશે. 

આ યુનિવર્સિટીમાં જલપરી મમીની થશે તપાસ 

જેમ કે તમે તસ્વીરમાં જોઈ શકો છો કે માછલીની જેમ નીચેના ભાગને છોડીને હસતો ચહેરો, નુકીલે દાંત, બે હાથ, માથુ અને કપાળ પર વાળ છે. આ જીવ એક ભયાનક માનવીના રૂપમાં જોવા મળી રહ્યો છે. હવે કુરાશિકી યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ધ આર્ટસના સંશોધનકારોએ તેના રહસ્યને જાણવા માટે મમીને સિટી સ્કેનિંગ માટે લીધી છે. પ્રોજેક્ટની સાથે આવેલા ઓકામાયા ફૉકલોર સોસાયટીના હિરોશી કિનોશિતાએ કહ્યું કે વિચિત્ર પ્રાણીનું ધાર્મિક મહત્વ પણ હોઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ