બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / First list of BJP candidates announced

ગુજ'રાજ' 2022 / ભાજપના 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર: કઈ બેઠક પર કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ

Malay

Last Updated: 12:02 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીમાં પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી.

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપની તડામાર તૈયારીઓ
  • ભાજપની ઉમેદવારોની યાદી જાહેર
  • જાણો કોને કઈ બેઠક પરથી અપાઈ ટિકિટ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપે 160 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. 

ગઈ કાલે દિલ્હી ખાતે મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે કાંતિ અમૃતિયાને મોરબીથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે. રાજકોટ દક્ષિણ બેઠક પરથી રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરથી જીતુ વાઘાણીને ભાજપ દ્વારા ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


ભાજપે આ બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર 

બેઠક ઉમેદવાનું નામ
અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
માંડવી અનિરુદ્ધ દવે
ભુજ કેશવલાલ પટેલ
અંજાર ત્રિકમ છાંગા
ગાંધીધામ માલતી મહેશ્વરી
રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
વાવ સ્વરુપજી ઠાકોર
થરાદ શંકર ચૌધરી
ધાનેરા ભગવાનજી ચૌધરી
દાંતા(ST) લધુભાઈ પારઘી
વડગામ(SC) મણિભાઈ વાઘેલા
પાલનપુર અનિકેતભાઈ ઠાકર
ડીસા પ્રવીણ માળી
દિયોદર કેશાજી ચૌહાણ
કાંકરેજ કીર્તિસિંહ વાઘેલા
રાધનપુર બાકી
ચાણસમા દિલીપ ઠાકોર
પાટણ બાકી
સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત
ખેરાલુ બાકી
ઊંઝા કિરીટ પટેલ
વિસનગર ઋષિકેશ પટેલ
બહુચરાજી સુખાજી ઠાકોર
કડી(SC) કરશન સોલંકી
મહેસાણા મુકેશ પટેલ
વિજાપુર રમણ પટેલ
હિંમતનગર બાકી
ઈડર(SC) રમણલાલ વોરા
ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
પ્રાંતિજ ગજેન્દ્ર પરમાર
ભિલોડા પી સી બરંડા
મોડાસા ભીખુભાઈ પરમાર
બાયડ ભીખીબેન પરમાર
દહેગામ બલરાજસિંહ ચૌહાણ
ગાંધીનગર સાઉથ બાકી
ગાંધીનગર નોર્થ બાકી
માણસા બાકી
કલોલ બાકી
વિરમગામ હાર્દિક પટેલ
સાણંદ કનુભાઈ પટેલ
ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
વેજલપુર અમિત ઠાકર
વટવા બાકી
એલિસબ્રિજ અમિત શાહ
નારણપુરા જીતેન્દ્ર પટેલ
નિકોલ જગદીશ પંચાલ
નરોડા ડો.પાયલ કુકરાણી
ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા
બાપુનગર દિનેશ કુશવાહ
અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
દરિયાપુર કૌશિક જૈન
જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
મણિનગર અમૂલ ભટ્ટ
દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
સાબરમતી ડો. હર્ષદ પટેલ
અસારવા(SC) દર્શના વાઘેલા
દસક્રોઈ બાબુ પટેલ
ધોળકા કિરીટ ડાભી
ધંધુકા કાળુ ડાભી
દસાડા(SC) પરષોત્તમ પરમાર
લીંબડી કિરીટસિંહ રાણા
વઢવાણ જિજ્ઞા પંડ્યા
ચોટીલા શામજી ચૌહાણ
ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
મોરબી કાંતિ અમૃતિયા
ટંકારા દુર્લભજી દેથરિયા
વાંકાનેર જીતુ સોમાણી
રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
રાજકોટ રૂરલ(SC) ભાનુબેન બાબરીયા
જસદણ કુંવરજી બાવળિયા
ગોંડલ ગીતાબા જાડેજા
જેતપુર જયેશ રાદડિયા
ધોરાજી બાકી
કાલાવાડ(SC) મેઘજી ચાવડા
જામનગર રૂરલ રાઘવજી પટેલ
જામનગર નોર્થ રીવાબા જાડેજા
જામનગર સાઉથ દિવ્યેશ અકબરી
જામજોધપુર ચિમન સાપરિયા
ખંભાળિયા બાકી
દ્વારકા પબુભા માણેક
પોરબંદર બાબુ બોખરીયા
કુતિયાણા બાકી
માણાવદર જવાહર ચાવડા
જૂનાગઢ સંજય કોરડીયા
વિસાવદર હર્ષદ રિબડિયા
કેશોદ દેવાભાઈ માલમ
માંગરોળ ભગવાન કરગઠિયા
સોમનાથ માનસિંહ પરમાર
તાલાલા ભગવાનભાઈ બારડ
કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
ઉના કાળુ રાઠોડ
ધારી જે.વી કાકડીયા
અમરેલી કૌશિક વેકરીયા
લાઠી જનક તડાવિયા
સાવરકુંડલા મહેશ કસવાલા
રાજુલા હિરા સોલંકી
મહુવા- શિવા ગોહિલ
તળાજા બાકી
ગારિયાધાર બાકી
પાલિતાણા બાકી
ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
ભાવનગર ઈસ્ટ બાકી
ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
બોટાદ ઘનશ્યામ વિરાણી
ખંભાત મહેશભાઈ રાવલ
બોરસદ રમણભાઈ સોલંકી
આંકલાવ ગુલાબસિંહ પઢિયાર
ઉમરેઠ ગોંવિદ પરમાર
આણંદ યોગેશ પટેલ
પેટલાદ બાકી
સોજીત્રા વિપુલ પટેલ
માતર કલ્પેશ પરમાર
નડિયાદ પંકજ દેસાઈ
મહેમદાવાદ બાકી
મહુધા સંજયસિંહ મહિડા
ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ રાજેશકુમાર ઝાલા
બાલાસિનોર માનસિંહ ચૌહાણ
લુણાવાડા જિજ્ઞેશકુમાર સેવક
સંતરામપુર(ST) કુબેરભાઈ ડિંડોર
શહેરા જેઠાભાઈ આહિર
મોરવાહડફ(ST) નિમિષા સુથાર
ગોધરા સી.કે.રાઉલ
કલોલ ફતેસિંહ ચૌહાણ
હાલોલ જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા(ST) રમેશ કટારા
ઝાલોદ(ST) બાકી
લીમખેડા(ST) શૈલેશ ભાભોર
દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી
ગરબાડા(ST) બાકી
દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
સાવલી કેતન ઇનામદાર
વાઘોડિયા અશ્વિન પટેલ
ડભોઈ શૈલેષ મહેતા
વડોદરા સિટી (SC) મનિષા વકીલ
સયાજીગંજ બાકી
અકોટા ચૈતન્ય દેસાઈ
રાવપુરા બાલકૃષ્ણ શુક્લ
માંજલપુર બાકી
પાદરા ચૈતન્ય ઝાલા
કરજણ અક્ષય પટેલ
છોટાઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા
પાવી જેતપુર(ST) બાકી
સંખેડા(ST) અભેસિંહ તડવી
નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
દેડિયાપાડા (ST) બાકી
જંબુસર ડી.કે. સ્વામી
વાગરા અરુણસિંહ રાણા
ઝગડિયા(ST) દીપેશ વસાવા
ભરૂચ રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર ઇશ્વર પટેલ
ઓલપાડ મુકેશ પટેલ
માંગરોળ ગણપત વસાવા
માંડવી (ST) કુવરજી હળપતિ
કામરેજ પ્રફુલ પાનસેરિયા
સુરત ઈસ્ટ અરવિંદ રાણા
સુરત નોર્થ કાંતિ બલ્લર
વરાછા માર્ગ કુમાર કાનાણી
કરંજ પ્રવિણ ઘોઘારી
લિંબાયત સંગીતા પાટીલ
ઉધના મનુ પટેલ
મજૂરા હર્ષ સંઘવી
કતારગામ વિનુ મોરડિયા
સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
ચોર્યાસી બાકી
બારડોલી(SC) ઇશ્વર પરમાર
મહુવા (ST) મોહન ડોડિયા
વ્યારા (ST) મોહન કોંકણી
નિઝર (ST) જયરામ ગામિત
ડાંગ (ST) વિજય પટેલ
જાલોલપોર રમેશ પટેલ
નવસારી રાકેશ દેસાઈ
ગણદેવી(ST) નરેશ પટેલ
વાંસદા(ST) પિયુષ પટેલ
ધરમપુર(ST) અરવિંદ પટેલ
વલસાડ ભરત પટેલ
પારડી કનુ દેસાઇ
કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
ઉમરગામ(ST) રમણલાલ પાટકર

 

 

 

 


 

 

 

 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ