બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Extra / fire-breaks-out-in-the-engine-of-deodar-junagadh-rout-st-bus-in-surendranagar

NULL / VIDEO: અચાનક ST બસ બળીને થઇ ખાખ મુસાફરોના જીવ થયા અધ્ધરતાલ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરેન્દ્રનગરઃ ST બસમાં ગુરૂવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ- દિયોદક રૂટની ST બસમાં આગ લાગી છે. રાજકોટ રોડ પર આવેલ નવા સર્કિટ હાઉસ પાસે એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

જોત જોતામાં આખી બસ બળીને ખાક થઇ ગઇ હતી. જોકે ડ્રાઈવરની સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ કાબૂમાં લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે એસટી બસોમાં અનેક ઘટનાઓ સર્જાવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ દરમિયાન ઓચિંતા બસમાં આગ લાગતા લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ બન્યો છે.

જૂનાગઢ-દિયોદર રૂટની એસટી બસમાં અચાનક આગ લાગી હતી. અને બસમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર તાલ થઇ ગયા હતા. જો કે ડ્રાઇવરે સમયસર નિર્ણય લેતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ