બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / Politics / Find out what has been revealed for schools-colleges and coaching classes in Unlock 5, Government Guidelines

માર્ગદર્શિકા / Unlock 5 માં સ્કૂલો-કોલેજો અને કોચિંગ ક્લાસ માટે શું જાહેર થયું, જાણો સરકારની ગાઈડલાઈન

Nirav

Last Updated: 09:59 PM, 30 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unlock 5 માટેની ગાઈડલાઇન્સ આજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, જ્યાં દેશમાં બહુપ્રતિક્ષીત એવા મલ્ટિપલેક્ષ અને સિનેમા થિએટરોને આખરે સરકાર એ ખોલવા માટેની છૂટ આપી દીધી છે, જો કે દેશની આમ જનતા આ સિનેમા અને થિએટરો ની સાથે જ એક બીજા મુદ્દે પણ નિર્ણયની રાહ જોઈને બેઠી છે અને એ મુદો છે શિક્ષણ નો મુદ્દો, હાલ માં રાજ્યમાં જય સ્કૂલો ની ફી માટે કડાકૂટ ચાલી રહી છે ત્યારે આવો જાણીએ, Unlock 5 ની ગાઈડલાઇન્સ માં શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ છૂટ આપવામાં આવી છે !

  • કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી Unlock 5 ની ગાઈડલાઇન્સ
  • રાજ્ય સરકારને શાળા અને કોચિંગ સેન્ટરો ફરીથી ખોલવા માટે 15 ઑક્ટોબર પછી નિર્ણય લેવાની મંજૂરી
  • Unlock 5 માં કેન્દ્ર સરકારે કન્ટેન્ટ ઝોનમાં જારી કરાયેલું કડક લોકડાઉન 31 ઑક્ટોબર સુધી વધાર્યું

જાણો શું કહે છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી Unlock 5 ની ગાઈડલાઇન્સ !

કેન્દ્ર સરકાર એ 15 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ સાથે ખેલાડીઓની તાલીમ માટે સ્વિમિંગ પુલ પણ ખોલવામાં આવશે.

Unlock 5 માર્ગદર્શિકામાં, કેન્દ્ર સરકારે 50 ટકા લોકો સાથે મનોરંજન પાર્ક ખોલવાની મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકાર ને શાળા અને કોચિંગ સેન્ટરો ફરીથી ખોલવા માટે 15 ઑક્ટોબર પછી નિર્ણય લેવાની મંજૂરી આપી છે. જો કે, શાળા અને કોચિંગ સેન્ટર ફરીથી ખોલતા પહેલા માતા-પિતાની મંજૂરી લેવી જરૂરી છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં માત્ર PhD અને પ્રયોગશાળા અને પ્રાયોગિક સ્ટ્રીમમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે જ મંજૂરી આપવામાં આવી છે. જેમને 15 ઑક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રએ કહ્યું છે કે ઑનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગ હજી વૈકલ્પિક રહેશે. જ્યાં શાળા ઓનલાઇન વર્ગો ચલાવી રહી છે તે ચાલુ રહેશે. કેટલાક વિદ્યાર્થીઓ ફિઝિકલ રૂપથી હાજર થવાને બદલે ઑનલાઈન ક્લાસમાં ભાગ લેવાનું પસંદ કરે છે તો તેમને અનુમતિ આપી શકાશે.

માત્ર 100 લોકોને સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. આ કાર્યક્રમોમાં ભાગ લેવા કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકો પર કડક પ્રતિબંધ રહેશે.

બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનને ગૃહ મંત્રાલય ની ગાઇડલાઇન્સની સાથે પરમિટ પણ આપવામાં આવી છે.

Unlock 5 માં, કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોન માં જારી કરાયેલું કડક લોકડાઉન 31 ઑક્ટોબર સુધી વધાર્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકડાઉન 31 ઑક્ટોબર સુધી વધારવામાં આવ્યું છે. જો કે, 5 ઑક્ટોબરથી હોટલ, રેસ્ટોરાં, ફૂડ કોર્ટ અને બાર 50% બેઠક ક્ષમતા સાથે ખોલવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ