બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / fengshui tips for money luck and prosperity

તમારા કામનું / ઘરમાં રાખો ફેંગશુઈ કેટ! ખુશીઓ આવવાની સાથે જીવનની દરેક મુશ્કેલીઓ પણ થશે દૂર, જાણો નિયમો

Arohi

Last Updated: 04:34 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેંગશુઈ બિલાડીને ઘરમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આવો જાણીએ કે ખુશી માટે ઘરમાં ફેંગશુઈની કયા રંગની બિલાડી રાખવી જોઈએ અને તેને રાખવાના નિયમો શું છે.

  • બિલાડીને ઘરમાં રાખવાથી થશે લાભ 
  • આર્થિક સ્થિતિ થશે મજબૂત 
  • જાણો બિલાડી રાખવાના નિયમો 

વાસ્તુશાસ્ત્રની જેમ ચાઈનીઝ ફેંગશુઈ શાસ્ત્ર પણ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવાના ઉપાયો જણાવે છે. ફેંગશુઈની વસ્તુઓ ઘરમાં રાખવાથી સકારાત્મકતા આવે છે અને વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 

ફેંગશુઈમાં આવી ઘણી વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે. ફેંગશુઈ બિલાડીને ઘરમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ઘરમાં ખુશી લાવવા માટે કઈ ફેંગશુઈ કેટ રાખવી જોઈએ આવો જાણીએ...

ફેંગ શુઇ કેટના ફાયદા
ફેંગશુઈ કેટ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર ઘરે અથવા કાર્યસ્થળ પર ફેંગશુઈ બિલાડી રાખવાથી આવનાર સંકટ દૂર થાય છે. આ લકી કેટનો એક હાથ ઊભો છે જે સતત ફરતો રહે છે. તેને મની બિલાડી પણ કહેવામાં આવે છે. 

આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા રાખો આ રંગની બિલાડી 
ફેંગશુઈ બિલાડીઓ વિવિધ રંગોની હોય છે જેની જીવન પર વિવિધ અસરો હોય છે. જે લોકો કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓએ તેમના ઘર અથવા દુકાનમાં સોનેરી રંગની ફેંગશુઈ બિલાડી રાખવી જોઈએ. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ફેંગશુઈ કેટને આ દિશામાં રાખો
ગુડ લત માટે તમારે લીલા રંગની ફેંગશુઈ બિલાડી રાખવી જોઈએ. તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. આ દિશામાં ફેંગશુઈ બિલાડી રાખવી ફાયદાકારક સાબિત થાય છે. 

જો તમે તમારી લવ લાઈફને સફળ બનાવવા માંગો છો તો તમારે ઘરે લાલ બિલાડી લાવવી જોઈએ. આ બિલાડીને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી શુભ છે. 

ઘરમાં સમૃદ્ધિ અને પૈસા ટકાવી રાખવા માટે વાદળી બિલાડી રાખવી શુભ માનવામાં આવે છે. આ બિલાડીને ભગવાન કુબેરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ