બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / feng shui tips attract love happiness in your life know more

તમારા કામનું / ઘરમાં વધશે પ્રેમ આવશે ખુશીઓ, Feng Shui અનુસાર આ ટિપ્સને કરો ફોલો

Arohi

Last Updated: 07:42 PM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને આ સાંભળીને અજીબ લાગશે પરંતુ આ સત્ય છે અને એક વખત તમે આ ટિપ્સને અપનાવી લેશો તો આ વાતનો અંદાજો લગાવી શકાશે કે આ વાત કેટલી યોગ્ય છે.

  • ઘરમાં અપનાવો આ ફેંગશુઈ ટિપ્સ 
  • ઘરમાં જળવાઈ રહેશે સુખ-શાંતિ 
  • થશે સકારાત્મક ઉર્જાનો સંચાર 

ઘરમાં ખુશી અને પ્રેમની નાની નાની વસ્તુઓ પરિવારના સભ્યો અને એકબીજાના પાર્ટનરને ખુશ કરે છે. આ વસ્તુઓ હંમેશા માટે રહેતી નથી તેથી આજે અમે તમને ફેંગશુઈ અનુસાર કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જેની મદદથી તમારા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમને આ સાંભળીને અજીબ લાગશે. પરંતુ આ સત્ય છે અને એક વખત તમે આ ટિપ્સને અપનાવી લેશો તો આ વાતનો અંદાજો લગાવી શકાશે કે આ વાત કેટલી યોગ્ય છે.

પલંગની માથા બાજુની સાઈડ હોવી જોઈએ મોટી 
કપલ વચ્ચે પ્રેમ વધારવા માટે, તેમના પલંગની માથાની બાજુ મોટી હોવી જોઈએ. આનાથી ન માત્ર સારી ઊંઘ આવે છે પરંતુ ઘરમાં સકારાત્મકતા પણ જળવાઈ રહે છે.

દિવાલનો રંગ
વિશ્વાસ નહીં થાય પણ એ વાત સાચી છે કે ઘરની દિવાલોનો રંગ પણ ઘરમાં સકારાત્મકતા જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. પોઝિટિવ વાઇબ્સ લાવવા માટે, તમારે દિવાલોનો રંગ પણ યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ. આ માટે તમે હળવા રંગની પસંદગી કરી શકો છો. ઉદાહરણ તરીકે, રાખોડી, સફેદ, આછો ગુલાબી જેવા પોઝિટિવ રંગો ઘરની દિવાલો માટે શ્રેષ્ઠ રહેશે.

ટેલિવિઝન
તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ એ સાચું છે કે જો તમારે ઘરમાં એકબીજાને સમય અને ધ્યાન આપવું જ હોય ​​તો ટેલિવિઝન ન લગાવો તો સારું રહેશે. આવી સ્થિતિમાં તમે હંમેશા ટીવી સાથે સમય પસાર કરતા હશો.

વર્ક સ્પેસ 
કોરોના કાળમાં બધાએ પોતાની અનુકળતાથી ઘરમાં જ વર્ક સેટઅપ કરી લીધુ હતુ. પરંતુ હવે તમારે ધ્યાન આપવાનું રહેશે કે બેડરૂમમાં ક્યારેય પણ વર્કસ્પેસ ન બનાવો અને એવું છે તો તરત જ બદલી દો. 

બેડરૂમમાં ફ્રેંડ અથવા ફેમિલીની લગાવો તસ્વીર 
બેડરૂમમાં ક્યારેય મિત્ર કે પરિવારની તસવીર ન લગાવો, પરંતુ તમારી અથવા તમારા જીવનસાથીની તસવીર એકસાથે લગાવો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ