બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ધર્મ / Daily Horoscope / Favorability will be seen in the financial sector, there will be general concern in business, then saving in the matter of marriage, see today's horoscope.
Dinesh
Last Updated: 07:10 AM, 31 January 2024
આજનું પંચાંગ
31 01 2024 બુધવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ પાંચમ સવારે 11:35 પછી છઠ્ઠ
નક્ષત્ર હસ્ત
યોગ સુકર્મા સવારે 11:39 પછી ધૃતિ
કરણ તૈતિલ સવારે 11:35 પછી ગર
રાશિ કન્યા (પ.ઠ.ણ.)
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી તેમજ કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે
વૃષભ (બ.વ.ઉ.)
સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, વ્યવસાયમાં સારો લાભ થશે
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે
કર્ક (ડ.હ.)
આર્થિક બાબતોમાં લાભ થશે અને માનસિક ઉદ્વેગ અનુભવશો તેમજ સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે
સિંહ (મ.ટ.)
સાધારણ કામનું બંધન રહેશે અને આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે તેમજ કારણ ચિંતા નુકસાન કરાવશે તેમજ પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે
તુલા (ર.ત.)
આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું
વૃશ્ચિક (ન.ય.)
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી, આપના કામમાં યશ મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે અને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે તેમજ પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે
મકર (ખ.જ.)
આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે અને કામના સ્થળે આનંદ મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
સકારાત્મક વિચારો લાભ કરાવશે અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે અને પરિવારનો સારો સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે, વિરોધીઓથી સાવધાની રાખવી
વાંચવા જેવું: 12 વર્ષ બાદ આ 4 રાશિના જાતકો બની જશે માલામાલ! કારણ ગુરુ-શુક્રની યુતિ
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir