બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / father takes son photo more than 31 year see this video

ગજબ! / 31 વર્ષથી પિતાએ પોતાના પુત્રની ગર્ભથી લઇને અત્યાર સુધીની તસવીરો કરી કેમેરામાં કેદ, VIDEO જોઇ ચોંકી ઉઠશો

Manisha Jogi

Last Updated: 12:41 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International News: 31 વર્ષથી દરરોજ પુત્રના ફોટો ક્લિક કરે છે આ પિતા. મૃત્યુ સુધીની શાનદાર સફર કેમેરેમાં કેદ કરવાની છે ઈચ્છા. જુઓ આ રસપ્રદ વિડીયો.

  • ત્રણ દાયકાથી પુત્રના ફોટોઝ ક્લિક કરે છે આ પિતા.
  • 1991માં કોરીનો જન્મ થયો.
  • પુત્ર ઘરે ના હોય તો ફોટો ક્લિક કરવા કલાકો સુધી ટ્રાવેલ કરે છે આ પિતા.


એક વ્યક્તિ સતત ત્રણ દાયકાથી તેના પુત્રનો ફોટો ક્લિક કરી રહ્યો છે. તેનો પુત્ર ગર્ભમાં હતો તે સમયથી તે તેના પુત્રનો ફોટો પાડી રહ્યો છે. ઈંગ્લેન્ડના 66 વર્ષીય ઈયાન મકલિયોડ છેલ્લા 31 વર્ષથી પોતાના પુત્ર કોરી મકલિયોડના ફોટોઝ કરી રહ્યા છે. વર્ષ 1991માં કોરીનો જન્મ થયો હતો. તેમના પુત્ર ઘરે ના હોય તો તેઓ કલાકો સુધી ટ્રાવેલ કરીને તેમના પુત્રનો ફોટો ક્લિક કરવા માટે જતા હતા. મોબાઈલ ફોનનો જમાનો આવ્યા બાદ આ કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. કોલેજના સમયથી કોરી સેલ્ફી ક્લિક કરીને તેના પિતાને મોકલતો હતો. 

ફોક્સ ન્યૂઝ રિપોર્ટ અનુસાર કોરી જણાવે છે કે, મારા પિતાને વર્ષ 1991માં દરરોજ મારો ફોટો ક્લિક કરવાનો આઈડિયા આવ્યો હતો, તે સમયે તેઓ વાઈન પી રહ્યા હતા. ઈન્ટરનેટ પહેલા આ આઈડિયા આવ્યો હતો. શરૂઆતમાં ઈયાને વિચાર્યું હતું કે, તેઓ થોડા વર્ષો સુધી આ પ્રકારે જ કરશે અને એક ફ્લિપ બુક બનાવશે. 

કોરીએ જણાવ્યું કે, તેમના પિતા માટે આ એક નાનકડો આર્ટ પ્રોજેક્ટ હતો. જ્યારે તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો તો ચાલુ રાખવાનું વિચાર્યું હતું અને તેમના પિતા પહેલેથી ક્રિએટીવ છે. 

અત્યાર સુધીમાં કેટલા ફોટોઝ ક્લિક કર્યા?

કોરી જણાવે છે કે, ‘જ્યારે હું મારા મિત્રનો ઘરે હોઉં ત્યારે તેઓ અડધી રાત્રે મારો ફોટો ક્લિક કરવા માટે આવતા હતા. તે સમયે મને પરેશાની થતી હતી. તેઓ સ્કૂલ ટ્રિપ પર મારા ટીચરને ફોટો ક્લિક કરવા માટે કહેતા હતી. 11,000થી વધુ ફોટો ક્લિક કરવામાં આવ્યા છે. કોરી સમગ્ર વિશ્વમાં ફરી રહ્યા છે અને 60થી વધુ દેશમાં ફરી ચૂક્યા છે. યૂટ્યૂબ આવ્યા બાદ આ પ્રોજેક્ટને ટાઈમ લેપ્સ ફિલ્મમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. કોરીએ જણાવ્યું કે, એક વાર મારો કેમેરા ખરાબ થઈ ગયો હતો, એક વાર ચોરી થઈ ગયો હતો, એક વાર ઘડિયાળ બંધ થઈ ગઈ હતી. આ કારણોસર અનેક ફોટોઝ ખોવાઈ ગયા છે.’

આટલા ફોટોઝ શા માટે ક્લિક કરી રહ્યા છે?

ઈયાન મકલિયોડ જણાવે છે કે, ‘હું દરરોજ ફોટોઝ ક્લિક કરી શ તો તેનાથી શું થશે? જન્મથી મૃત્યુ સુધીની સફર જોવા મલશે. હું મારા મૃત્યુ થાય ત્યાં સુધી આ પ્રકારે કરવા માંગું છું. કોરીના જન્મ સમયે જ ફોટો ક્લિક કરવાનો નિર્ણય કર્યો હતો. મને નહોતી ખબર કે, આ કેવી રીતે કરીશ. જે દિવસે આ કામ રોકવું પડશે, તે દિવસ ખૂબ જ મુશ્કેલ હશે. આ બાબતે મારા કેટલાક નિયમો છે. હું બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ફોટોઝ ક્લિક કરું છું. જો મોડી રાત થઈ ગઈ હોય અથવા હું યોગ્ય જગ્યા પર ના હોઉં તો 24 કલાકનો ગેપ પડી જશે. બધા જ ફોટોઝ ખરાબ થઈ શકે છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ