બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / FASTAG kyc last date extended for one month

તમારા કામનું / FASTAG યુઝર્સને મોટી રાહત: KYC અપડેટની ડેડલાઇનમાં વધારો, હવે આ તારીખ ચૂક્યાં તો...!

Arohi

Last Updated: 09:38 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FASTAG KYC: ફાસ્ટેગ KYC કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. હવે NHAIએ તેને એક મહિના માટે વધારી દીધી છે.

  • FASTAG યુઝર્સને મોટી રાહત 
  • KYC માટે ડેડલાઈનમાં વધારો 
  • જાણો હવે કઈ તારીખ સુધી થશે આ કામ 

ફાસ્ટેગને લઈને મોટી ખબર સામે આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ અપડેટ કરવાની તારીખને આગળ વધારી છે. NHAIએ ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે એક મહિનાનો સમય વધારે આપ્યો છે. પહેલા KYC કમ્પલેટ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી હવી 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું KYC કરી શકાશે. આ પહેલા 15 જાન્યુઆરીએ NHAIએ કહ્યું હતું કે બેંક અધુરા કેવાઈસી વાળા ફાસ્ટેગને 31 જાન્યુઆરી 2024 બાદ નિષ્ક્રિય કરી દેશે. 

હવે વધી ગઈ ડેડલાઈન 
એક રિપોર્ટ અનુસાર NHAIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં KYCની મર્યાદાને વધારવાની જાણકારી આપી છે. NHAIએ કહ્યું, "ફાસ્ટેગ યુઝર્સ! એક વાહન- એક ફાસ્ટેગ પહેલને લાગુ કરવા અને પોતાના ફાસ્ટેગ માટે KYCને અપડેટ કરવાની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી 2024 સુધી વધારી દીધી છે."

વધુ વાંચો: નોકરી કરતાં લોકો માટે કામનું ગણિત: અપનાવો 50/30/20 બજેટ ફોર્મ્યુલા, ખર્ચા બાદ પણ આરામથી થશે બચત

આ રીતે કરાવો KYC
તમે https// fastag. ihmcl.com/ પર જાઓ, તેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપીની મદદથી લોગઈન કરો. તેના બાદ ડેશબોર્ડ મેન્યૂમાં માય પ્રોફાઈલ ઓપ્શનમાં KYC સબ-સેક્શનમાં જાઓ, જ્યાં જરૂરી જાણકારી જેવીકે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો અપલોડ કરો. તેના બાદ સબમિટ કરી દો. આ પ્રકારે કેવાઈસી કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ