બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Farmers will be given loan through KCC card at only four percent interest

Kisan Loan Scheme / ખેડૂતો માટે ખુશખબરી! મોદી સરકાર 4%ના વ્યાજે આપી રહી છે KCC લોન, બસ પૂર્ણ કરવી પડશે આ એક શરત

Kishor

Last Updated: 08:12 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોને KCC કાર્ડ દ્વારા માત્ર ચાર ટકાના વ્યાજે લોન મળે તે માટે SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોએ આ શરતનું પાલન કરવું ફરજિયાત છે.

  • ખેડૂતો માટે સારા સમાચાર સમાન
  • ખેડૂતોને KCC કાર્ડ દ્વારા ચાર ટકાના વ્યાજે અપાશે લોન
  • ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત

ખેડૂતો માટે સારા સમાચાર સમાન ખેડૂતોને KCC કાર્ડ દ્વારા માત્ર ચાર ટકાના વ્યાજે લોન આપવામાં આવશે. જેને લઈને SBI દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાય છે. આ માટે ખાસ SBIએ ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતોને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ લોન લોવા માટે  ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત કરાયુ છે. મતલબ કે જો ખેડૂતો તેમના ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરે છે, તો SBI કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર ચાર ટકાના વ્યાજે આપશે.

Topic | VTV Gujarati

KCC કાર્ડ થકી લોન અપાશે

આ માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના અધિકારીઓએ શ્યામધનિયા ગામમાં ખેડૂત શિબિર યોજી ખેડૂતોને તેમના ખેતરમાં રવિ પાકનું વાવેતર કરવા જણાવાયું હતું. રાઢી પશ્ચિમ પંચાયત સરકારી ભવન ખાતે શિબિર યોજાઈ હતી. અધિકારીઓ જણાવાયા અનુસાર એસબીઆઈએ ખેડૂતોને મોટા લોનમાંથી મુક્ત કરવા માટે 'કિસાન કે ઘર દ્વાર' અભિયાન હાથ ધર્યું છે. જેને લઈને પાકના વાવેતર માટે ચાર ટકાના વ્યાજે KCC કાર્ડ થકી લોન અપાશે.

Topic | VTV Gujarati

ખેડૂતોએ ખેતરમાં રવિ પાકનું વાવેતર કરવું

રવિ પાક અંગે ખેડૂતોને બેંક ખેતી માટે જરૂરી રકમ આપશે. લણણી કર્યા પછી સરકારી દરે તમારા ઉત્પાદનો વેચી શકો છો અને પછી છ મહિનાથી એક વર્ષમાં બેંક લોનની ચુકવણી કરી શકો છો. લોન પરત કર્યા બાદ ખેડૂતો ફરીથી લોન લઈ શકે છે. આ માટે નાણા મંત્રાલયનો વિચાર ખેડૂતોને નજીવા વ્યાજ દરે કૃષિ લોન આપીને આર્થિક રીતે મજબૂત કરવાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ