બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અમદાવાદ / Farmers should pay special attention to these 8 things before Cyclone Biporjoy, they will be saved from major damage

તકેદારી / ‘બિપોરજોય’ વાવાઝોડા પહેલા ખેડૂતો આ 8 વસ્તુઓનું રાખે ખાસ ધ્યાન, મોટી નુકસાનીથી બચી જવાશે

Vishal Khamar

Last Updated: 11:31 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડાને પગલે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ખેત પેદાશો વરસાદમાં પલળે નહી તે માટે ખેડૂતોને ખેત પેદાશોને સુરક્ષીત જગ્યાએ ખસેડવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

  • બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
  • કૃષિ પેદાશોને સુરક્ષિત જગ્યાએ મુકવા વહીવટી તંત્રની અપિલ
  • પાકને તાડપત્રી કે પ્લાસ્ટિકથી યોગ્ય રીતે ઢાંકી દેવો

 હવામાન ખાતા દ્વારા રાજ્યના દેવભુમિ દ્રારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં “બિપોરજોય વાવાઝોડા” ની આગાહી કરવામાં આવી છે. તા.12.06.2023 થી તા.16.06.2023 દરમિયાન ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા અતિ ભારે પવન અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાક/કૃષિ પેદાશોના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા પાટણ જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

• બિપરજોય વાવાઝોડાથી થતી પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી.
• પ્લાસ્ટિક /તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાકી દેવું. અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
• જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
• ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.

ફાઈલ ફોટો


• એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. 
• એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. 
• એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. 
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણઅધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

ફાઈલ ફોટો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ